________________
.
.
О
.
O
.
.
.
O
ว
પૂજયશ્રી કહેતા હતા કે -
• શ્રી ગુણદર્શી
શ્રી જિનાજ્ઞાની આરાધના, ઐ અનન્તા
ભગવાન શ્રી જિનેશ્વરદેવેાની માજ્ઞાની
આરાધના છે.
સૌંસારના કાપણું સુખને જેને ખપ નથી અને એક મેક્ષને જેને ખપ છે, એવાઓને માટે જ દીક્ષાના માગ છે. પછી તે રાજા હાય કે ૨ક હાય ?
ભગવાનના દર્શન-પૂજન કરે પણ ભગવાન
આજ્ઞા સમજવાનુ પણું મન થાય નહિને, અળખવાનું' મન થાય નહિ, ભગવાનની
સમજવું' કે, હજી સસારમાં ભટકવાનું
ઘણું બાકી છે.
ભગવાનને સેવક બને તેને પુણ્યથી મલતી પણ સાઁસારની સારામાં સારી સમગ્રી આત્માનું ભૂ`ડું કરનારી જ લાગે.
મેક્ષની વાત ન કરે તે સાધુ પણ નહિ અને મેાક્ષની ઈચ્છા થાય નહિ તે શ્રાવક પણ નહિ.
શ્રી જિનેશ્ર્વર દેવની આજ્ઞને માનવી તેનુ નામ શ્રી જિનભકિત ? તે માન્યતા મુજબ જીવન ઘડવાના પ્રયત્ન કરવા તેનું નામ ભકિત ભાવ !
જે જનમાં મહાપણું હાય તે મહાજન કહેવાય. મેટું ટળુ` હાય પણ તેનામાં જો મહાપણું હોય નહિ, તે તે મહાજન કહેવાય નહિ. એકમાં પણ જો મહાપણુ હોય તે તે મહાજન કહેવાય. માટે જ મહામહાપાધ્યાય શ્રી યશે વિજયજી મહારાજાએ લખ્યુ. કે-એકઽપ શાસ્ત્રનીત્યા ય, વર્તે તે સ મહાજન :!' શાસ્ત્રોએ ક્માવેલી જાતિને અનુસારે વનારા એક પણ હાય, તેય તે મહાજન કહેવાય.
ધમ થી તે વિષયા સકિત ઘટે અને વિષય વિરાગ વધે !
ધર્માંથી સ'સારના રાગ ઘટે અને મેક્ષના રાગ વધે.
આજ્ઞા મુજબ ધર્મ કરનારને સ'સારથી છેાડાવીને મેાક્ષને પમાડનારી ક્રિયાઓની આડે જે પ્રમાદ આવતા હોય તે પ્રમાદ તે દુશ્મન જેવા લાગે.
ધર્માંથી કાયા ઘટે, આત્માના ગુણ્ણાને પ્રગટાવવાનુ આકષ ણુ વધે.
જેમ જેમ જરૂરિયાત ઘટે, તેમ તેમ પાપ કરવાની જરૂરિયાત પણ ઘટે. પછી જેની જીવવાને માટે જરૂર નહિં. તેમાં ખચ કરવા નહિ'-આવા નિણ ય કરે અને યથા શકય અમલ કરેા તા ઘણા સયમ આવી જાય. તમે બધા જો આવા સયર્સ, ખની જવ તે તમારાં ઘર કેવાં ચાલે,