________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
છે.
સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
* ¥පපපපපපපපපපපපපපපපපපපපපපපපප
૦ ભગવાન અરિહતે ખુદ કહી ગયા છે કે જયાં સુધી હું સમ્યગદશન ન પામ્ય
ત્યાં સુધી હું આંધળે હતો, અજ્ઞાન હતું. સમ્યગદર્શન વગરની કિયા ધૂળ પર લિંપણ છે, આકાશમાં ચિતરામણ જેવી છે. સાધુ ખાવા માટે નથી ખાતાં, પીવા માટે નથી પીતા. ખાવા-પીવા માટે પાય તે જ સાધુ કહેવાય ? અણહારી થવાની છા વિના ખાય તેનું નામ જેન નહિ. ૨ સમ્યગદર્શન બધાના મૂળમાં છે. સમ્યદર્શન વિનાના જ્ઞાનના પાયામાં જ જ્ઞાન છે જેને સમ્યગદર્શન ન જોઈતું હોય તેને માટે ભગવાને કહેલ અને ગણધરોએ ગુંથેલ 9 દ્વાદશાંગી સંસારમાં રખડાવનારી શીલા છે. સંસારના સુખના ભિખારીને જેન શાસનમાં સ્થાન નથી. સંસારના સુખને જે ન 0 વખાણે, તેની ભારોભાર નિંદા કરે તેને જ સ્થાન છે. સંસારના સુખની નિંદા તે છે મેટામાં મોટો ધર્મ છે. પૈસે ભૂંડ, બંગલે ભંડો, પરિવાર ભૂંડ, સ્ત્રી ભૂંડી, સ્ત્રી માટે પુરૂષ ભૂંડો આવું સાંભળતા જેને ઘા લાગે છે તે સંસારમાં ભટકનારે જીવ છે. આ જેને સાંભળવું ગમે છે
તેનામાં લાયકાત આવી છે. અથવા તો આવવાની છે. છ આજે ધર્મ કરનારાને મોટા ભાગને અધર્મનું ધ્યાન વધારે છે. અધર્મનું ધ્યાન
અને ધમની ક્રિયા એ બેને મેળ કયાં ખાય? પૈસા માટે દશ પૂજનની ક્રિયા કરે અને મન અધર્મમાં હોય તે તેને મેળ કયાં ખાય? સમ્યગદશન વગર આખું જગત આંધળું છે. સમ્યગદર્શન જેને ગમે તેજ દેખતે થાય. સુખમાં જયારે લહેર આવે ત્યારે યાદ આવે કે લહેર કરવાથી દુર્ગતિમાં જવું પડશે? કોઈપણ નાનું મેટું પાપ થાય ત્યારે દુર્ગતિ દેખાય? આ આસ્તિક ભાવ આવે છે
તે જીવ સમકિતની અભિમુખ થયે છે. આનું નામ જ શુદ્ધ યથા પ્રવૃત્તિકરણ છે. તે હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કુ નિટિમ રીપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
વરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
श्री महावीर जैन आराधना केन्ट कोन.