________________
વર્ષ ૭ : અ' : ૩૧ તા. ૪-૪-૯૫
સુરેન્દ્રભાઇ પરિવારે કટાસણાની યુવકે તરફથી થાળી વાટકી, ગુરૂભકતે એ પુસ્તકાની
ઘર દિઠ સંધમાં પ્રભાવના કરેલ તથા શ્રી શાંતિનથ દાઢ ને ૮×૧૦ ના લેમીનેશન ફોટો કેલ્હાપુર નિવાસી અમરગાંધી તરફથી ઘર દીઠ અપાયેલ પૂ. મુનિ મહાસેનવિજય પૂ. ગણી વિનસેનવિજય મ. ની પન્યાસ પદવી પ્રસ`ગે ૧૫ રૂા. સંઘપૂજન થયેલ. કામળી આદિ પકરણના ચઢાવા સુંદર થયેલ.
નવેા મળેલા સહકાર ૨૫૦] પૂ.સા. મ. શ્રી ત્રિલેચનાશ્રીજી મ ના
ઉપદેશથી પૂ.સા.મ. શ્રી જયે તિપ્રભાશ્રીજી મ.ના સ યમ પર્યાયના ૫૦ વર્ષીના નિમિતે એક સગૃહસ્થ ભેટ હું: હરેશ એમ. શાહ-પાટણ
૧૦૭ શેઠ ચંપાલાલ પન્નાલાલ ઢેબરીયા તરફથી પૂ.આ.મ.શ્રી અશેાકરત્નસૂરિજી મ.શ્રીની નિશ્રામાં અંજન શલાકાપ્રતિષ્ઠા મહાત્સવ ઉજવાતાં પૂ. મુનિરાજ શ્રી અમરસેન વિ. મ.ના ઉપદેશથી ભેટ-દાવણગિરિ રામચંદ્ર ઇલેકટ્રીકલ્સ હ; કાંતિલાલ શાહ હિરિસુરવાલા તરફથી
૧૦]
પૂ. આ. શ્રી વષિષેણુસૂરિજી ૯૫ મી આળી પૂર્ણાહુતિએ આય બિલ ખાતામાં વિશિષ્ટ દાન સંઘપૂજન પૂ.મુનિ લબ્ધિચંદ્ર સાગર મ. ૩૮૦ આયંબિલ અનુમોદનાથે ૧૫ રૂા. સંઘપુજન થયેલ. પુ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મ. ચાતુર્માસની જય હેતુ ભી'વડી સઘ તરફથી પ રુા. તથા પૂ. આ.
શ્રી વારિષણસૂરિજી મ. ચાતુ માસ જય હેતુ ૧૫૧] શાહ જયતિલાલ પદમશી વાઘજી
તથા શાહ
દાદર જ્ઞાનમંદિર તરફથી પ રૂા. સુરેન્દ્રભાઈ માસ્તરની દીક્ષા નિમિતે કૈાહાપુર-સુરતના યુવા તરફેથી ૫ રૂ।. સંઘપૂજન થયેલ. મહા વદ ૬ા દીક્ષાના ઉપકરણેાની ખેાલી રેક રૂપ થયેલ. અત્રે પૂ આ શ્રી પુણ્યાનંદ સુ. ની નિશ્રામાં ૪ સુનિવર તથા ૧ સાવીજીની વડીદીક્ષા ફા. સુદ ૧૦ ના થશે | વિળયેસિસપરિવા ત્યારબાદ વડોદરા થઇ ભરૂચ શૈત્રી મેળી માટે પધારશે. પૂ. તપસ્વી વાષિણસૂરિજી | વસો મિત્તપરિવા ઠા. ૩ કેવડિયા કેાલેાની પ્રતિષ્ઠા કરાવી નરસિંહપુર (એમ. પી.)માં વૈશાખ મહીને અંજન શલાક પ્રતિષ્ઠા હેતુ છાણીથી મહા વિદ ૧૧ ના વિહાર કરેલ છે.
૧૦૧]
પૂ. મુનિરાજ શ્રી અમરસેન વિ. મ. ના ઉપદેશથી ભેટ-હિરિયર.
લાખાબાવળવાળા
જય 'તિલાલ હધુ આણુંદ તરફથી ચિ. ફાલ્ગુની તથા ચિ. જીજ્ઞેસના લગ્ન નિમિતે ભેટ.
સ્વ. શાહ મહેન્દ્ર સેજપાળ ગેાસરાણીના શ્રેયાર્થે ભેટ-જામનગર.
सुपरिखाय होई सेगामे ।
दाणपरिक्खा दुकाल ॥
વિનયથી શિષ્યની પરીક્ષા થાય છે, સુભટની પરીક્ષા યુધ્ધમાં થાય છે. મિત્રની પરીક્ષા દુ:ખમાં થાય છે દાનની પરીક્ષા દુષ્કાળમાં થાય છે.