________________
૧ ૮૮
: શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક
| સર્જકતા પર મુગ્ધ થઈ જવાય છે. આ ભાવચિત્રમાં નો નાના સર્વ જ્ઞાનને
પડ પડે છે. { રાજુલની લાગણી વિચારોથી રસાયેલી છે, એ ભાવનામાંથી વિદ્યારે વહાવે છે જે છે કેમકે એ મનથી નહી પણ હૃદયથી વિચારે છે છતાં એ હજી ભેળપણ ધરાવે છે. કયારેક છે એ ગૂંચવાઈ જાય છેઃ કલ ન પરત કછુ કહા કહું બતાયા. તેમને માટે ઉપાડે છે છે શીખામણ દેવ, નીકળી છું પણ મારી હાલત કેવી છે. તે તે જુએ. મને સમજાતું છે નથી કે હું શું વિચારું છું, શું કહું છું અને શું કહેવા માગું છું ? તમને મારે છે
અને પૂછીને મૂંઝવવા છે પણ હાલત એ છે કે કયા પ્રશ્ન પૂછવા તે મુદ્દે હું પોતે જ છે ૧. મુંઝાઈ રહી છું તમે મળવાના છો-તે આશાના બળે જીવું છું. તમે મળશે તે પળે છે
મારાથી કશું પણ બેલી નહીં શકાય તેમ લાગે છે. આ પળે તમારા મેળાપની કહપના છે કરું છું અને માનસિક સંચલને થંભી જાય છે. ખરેખર જે તમે મળી જશે તે હું ? શું વાત કરી તેની મને અત્યારે જ ગભરામણ થાય છે. શી ખબર તમે મળશે ત્યારે છે મારા હાલ કેવા હશે ? કહા કહું બતીયા. હું એવી મૂઢ છું કે તમને કહેવાની એક 8 છે પણ વાત મે તૈયાર રાખી નથી. મારા માથે મૌન જ ઝળુભે છે. પ્રભુ મારું મૌન છે. છે તમે વાંચશો ?'
આ પંકિત બીજી રીતે પણ વિચારી શકાય. “કલ ન પરત કહું મારી સમી. ૫ પમાં તમે નથી તે કારણે મારે શું વેઠવું પડે છે તે મારે તમને સમજાવું છે. તમે છે તે જ કદાચ પીગળશો, પરંતુ મારે શું વેઠવું પડે છે તે હું સ્પષ્ટ રીતે સમજી શકતી
નથી. તમને સમજાવવા માટે મારે તે સમજવું પડે છે. અહીં તે હું જ મુંઝવણ અનુ- ૧ ભવું છું. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજા આ હાલતને ઉલ્લેખે છે. છે કહા દીખાઉં ઓરકુ કહાં સમજાઉં ભેર, તીર અચૂક હું પ્રેમકું લાગે છે
સૌ રહે કીર. એક તે શું બન્યું છે તે પૂરેપૂરું સમજાતું જ નથી. બીજું જે બને છે ! જ તે કારણે હેશ રહેતા નથી આવી હાલત પ્રેમનું તીર અનુભવનારની હોય છે. આ ઘા છે { દ્વારા તે બેભાન દશા જ મળે. રાજુલ કહે છે. હું પોતે જ બેભાન છે તે તમને
તમારી ફરજનું ભાન કેવી રીતે કરવું ? હું કેટલી હદે દયા પાત્ર છું તે મારી સમજ 1 બહાર છે. જરૂર, હું દુ:ખી છું પણ મારે અફસેસ મારી કલ્પનાને વિષય રહ્યો નથી ? છે તેથી જ “કહાં કરુ બતીયાં ? હું મારી અવસ્થાનું નિવેદન કેવી રીતે કરું તે પ્રાન છે છે અને સતત નડે છે. મારી વાત હું સમજાવી નથી શકતી અને હું મને મન ગુંચવાઈ
રહી છું.”