________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મ. તથા તેના વિનયરત્ન પ્રવચનકાર પ. પૂ. મુનિપ્રવર શ્રી શ્રેયાંસપ્રભવિજયજી ગણિવર્ય શ્રીની શુભ નિશ્રામાં પોષ વદ-૬ના શુદિને કારેગાંવના ઉપાશ્રયમાં ક્રુમઠેના થનાર પ્રતિષ્ઠા મહેન્સિવ સ’બધી મહત્વના ચઢાવા બેલાયા હતા, જૈનનાં માત્ર પાંચ ધરાથી યુકત એવા પણ કુમઠે ગામમાં પૂજ્યપાદશ્રીના ભવ્ય ગામ પ્રવેશ થયેા. આવા નાનકડા ગામમાં પશુ જૈન · અને જૈનેત્તરાના શ્રી જિનવાણી શ્રાવણ રસ સારે જોવા મળતા હતા. સાથે સાથે મહોત્સવ દરમ્યાન દરેકમાં અનેદ્ય ઉત્સાહ જોવા મળતા હતા. મહા સુદ ૫ ના ભવ્ય રથચાત્રાના વરઘેાડા નીકળ્યા હતા. મહા સુદૃ ૬ ના શુભદિને કરાડમાં અંજન થયેલ શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનના ભવ્ય નગર પ્રવેશ થયા. મુળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવાનનાં પ્રતિષ્ઠાના ચઢાવા લેનાર શાહ ગુલાબચ'દજી જેસાજી રાઠોડ પરિવાર, શ્રી મહાવીર સ્વામિ ભગવાનના ચઢાવા લેનાર શ્રી ગણપતચ' પદ્મચંદ્મ સૌંધવી (બીજાપુર-કર્નાટક), શ્રી શાંતીનાથ ભગવાનના ચઢાવા લેનાર શ્રી પિતાંબર ગુલાબચ'ઢ દેશી પરિવાર તથા શ્રી સુપાર્શ્વનાથ
દઉંડ, કળશાદિની પ્રતિષ્ઠા કરી હતી. આ શુભ પ્રસ`ગે કાલ્હાપુર, સાતાર, કોરેગાંવ આદિ આજુબાજુનાં અનેક ગામનાં સ`ધા સ્પેશીયલ ખસેા તથા વિવિધ વાહન દ્વારા ઉપસ્થિત રહ્યાં હતા. પ્રતિષ્ઠા પ્રસંગ બાદ ભવ્ય વ્યાખ્યાન મંડપમાં, બીન ફૅટલાંક મહત્વના ચઢાવા ખેલાયા જે પૈકી ક્રુમઠે ગામના સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ૨ામચ'દ્રસૂરીશ્વરજી મહારાજા આરાધના ભુવનના આદેશ સતારા નિવાસી શેઠશ્રી ગુલખાજી હિન્દુજી ની બજીયા પરિવાર હઃ બચુભાઇ તથા સ્વ. સિ'હગર્જનાના સ્વામિ પ. પૂ. આ. શ્રીમદ્ વિજય મુકિતચંદ્રસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાન હાલને આદેશ મુ’ઇ-માટુંગા નિવાસી તલકચ'દ જેસાજી પરિવાર હું; જયતીભાઈ રૂમાલવાળાને આપવામાં આવ્યે હતા, ત્યાર બાદ પૂ. પાઇશ્રીન ચાતુર્માસ અગે કોલ્હાપુર, સાતારા, કારેગાંવના સ`ઘેડ તરફથી ભારે આગ્રહપૂર્વક વિન"તી થઇ હતી. મ, સુ ૭.ના દ્વારાદઘાટન વિધિ કુમઠે નિવાસી સુભાષ શાંતીલાલ મહેતા પરિવારે ચઢાવા લઈ કરેલ. મહોત્સવ દર મ્યાન ત્રણે સમય નાસ્તા, નવકારશી, સાધ ભગવાનના ચઢાવા લેનાર શ્રીમતી માણિક-મિક ભકિતના લાભ જુદા જુદા ભાગ્યબાઈ કુબેરચંદ ભ ડારી પરિવાર તથા કાયમી ધ્વજાના ચઢાવવાને લાભ લેનાર મહેતા ચંદુલાલ નાનચંદ (કોરેગાંવ) પરિવાર અને કળશને ચઢાવાના લાભ લેનાર મેહનલાલ પિતાંબર દેશી તથા શ્રીકાંત વીરચંદ્ન ભ‘ડારી
શાળીઓએ લીધા હતા. આ મહેસ્રવ પ્રસંગે પૂ. સાધ્વી શ્રી જયાશ્રીજી મ. ના આજ્ઞાતિની પૂ. સાધ્વી શ્રી મેરુકીર્તિ શ્રીજી મ.. તથા પૂ. સા. શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી ઉત્તમગુણાશ્રીજી મ. આદિ ઠાણા ઉપસ્થિત રહ્યા હતા.
પરિવારે શુભમુહુતૅ શ્રી જિનબિંબ, દલજા,
७०० :
*