________________
શાસન સમાચાર
best dutt ct
શાસનને જય જયકાર છે. એક પછી એક કામ ઉકેલવાનું' કામ ચાલુ છે.
મહારાષ્ટ્ર ચેવલામાં શ્રી જૈન
અનેક સદમાં સુમેળ કરાવનાર વ માન તપેાનિધિ-પ્રવચન પ્રમાવક-વ્યવહુ'ર દક્ષ પ. પૂ. ભા. દે. શ્રી પ્રભાકરસૂ જી મ.સા. મહારાષ્ટ્રના અન્ય સ àાના મહેસવામાં નિશ્રા આપવા અંગેની વિનતીઓને ગૌણ કરી મનમાડ સ ંધ તેમજ યેવલા સ`ધમાં પ્રવંતતા મતમેના કારણે . પીપલગામથી મનમાડ પધાર્યા હતા. જિનમંદિર અને ઉપાશ્રયનું કામકાજ કેટલા વર્ષોથી બંધ પડયું હતું તે ચાલુ કરાવ્યું હતું..શજ પ્રવચન થતા હતા.
ચૈવલામાં પોષ સુ ૧૦ ના રાજ પધારતા ભવ્ય સ્વાગત પૂર્વક પધરામણી થઈ. પ્રવ. ચનમાં વેરઝેરતા વિપાકે તેમજ સમઝણુ સહિષ્ણુતા સરળતા દેવગુરૂ ધર્મોના પ્રેમ શું લાભ કરે ? આ ખ઼ધી બાબતે ખૂબ સારી સમજાવી હતી. સૌએ સાથે બેસી આ કામ પાર પાડયું.
પરિણામે કાર્ટોમાં ચાલતાં કૈસા પાછા ખેચી લેવાયાં. ૧૯૫૦ સુધીના શ્રી સધના ચેપડા એડિટ કરાવવાના તેમજ શ્રી સ`ઘ સમક્ષ રજૂ કરવાનું નકકી થયુ. શ્રી સંધમાં આનંદ આનંદ વ્યાપી ગયા, અને ખીજે દિવસે પૂજય શ્ર શશીકાન્તભાઈને ત્યાં પધારતા સૌનુ` રૂા. ૨ થી સંદ્મપૂજન સહુની સાધર્મિક ભકિત થયેલ. પૂજ્યશ્રીના સદુંપદેશથી શ્રી સંધમાં સારી જાગૃતિ આવી
સુ`બઇ લાલ માંગના આરાધક શ્રી મનહર ભાઇની દીક્ષા અને વડી દીક્ષા ખૂબજ ઉલ્લાસ પૂર્વક થઈ પૂ આ. પ્રમાકર સૂ મ.ના શિષ્ય ક્રુતિ મેક્ષરક્ષિત વિજય બન્યા.
ગુજરાતમાં હિંમતનગર પાસે હરસેલના વતની અને છેલ્લા કેટલાંક વર્ષોથી સુબઇમાં રહેના મનહરભાઇએ સૌ કુટુ બીએની મેહમાયા-મમતાને છેડી ઘેરેથી નાસી જઇ ચારિત્ર-દીક્ષા અંગીકાર કર્યુ.. કેટલાં વર્ષોથી દીક્ષાની તેમની ભાવના હતી ' મનેાબળ મજબુત બનાવી કામ કાઢી લીઘું
મનહરભાઇએ સ’સારીપણામાં કરેલી અનુમેદનીય આરાધના છેલ્લાં કેટલાંય વર્ષોથી લલબાગની અંદર નિયમિત જિનવાણી શ્રવણુ-જાપ-સ્વાધ્યાય પૌષધ-જિનપૂજા વિગેરે વી તપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, વધુ માનતપની ૪૭ એની પૂ, ૬૦૦ દિવસમાં ૫૦૦ આયંબિલ ૫ ચકલ્યાણકની આરાધના, છઠ્ઠુ, અદ્ભુપ, અટ્ટાઇ, ૩૧ ઉપવાસ તથા ૩૬ ઉપવાસ પૌષધ સહિત કરી સૌ આરાધકાની ભક્તિ સાથે પ્રભાવના આપી, શ્રી સિદ્ધગિરિ, રાણકપુર, સમેતશિખરજી આદિ તારક તીથભૂમિની યાત્રા કરી છે. સુ'બઇ ઠાકુરદ્વાર પાઠશાળાની અંદર ૪૦૦ બાળાને સામાયિક કરાવતા પ્રભાવ.