________________
પંક્તિકી આવાજ
- શ્રી ચંદ્રરાજ . . ' રાજગૃહીને આંસુ ભરી અલવિદા વેદનાની વ્યથામાને વ્યથામાં જ આખરે તે પિતાના શબને સંસ્કાર કર્યો. પણહવે તારૂ ચેનનું ચમન ચિંથરેહાલ થઈ ચૂકયુ હતુ.
પિતની વિરહ વેદના અને કર્થના ભરી અપકાની યાદ તને કયાંય ચેન વળવા દેતુ નથી. એક દિવસ મરી જવાના જ વિચારોમાં વમળમાં તું ખેંચાઈ ગયે.
જે થવાનું હતું તે થઈ ગયું. આમને આમજ કુણિક વેદના-યથિત રહેશે તે એક દિવસ એ આવશે કે આ રાજ્ય છિન્ન-ભિન્ન થઈ જશે.” આમ મંત્રીઓએ વિચારી તારે શોક દૂર કરવા એક બનાવટી તામ્રપત્ર બતવી તને છેતર્યો તું છેતરાઈ પણ ગયો.”
તામ્રપત્રમાં મંત્રીઓએ તે જ લખ્યું હતુ કે-“મૃત પિતા પુત્રે આપેલા પિંડાદિને પ્રાપ્ત કરે છે. મર્યા પછી પિતાને પુત્ર પિંઢાદિ અનાદિ આપે તે તે જયાં હોય ત્યાં રહ્યા રહ્યા ગ્રહણ કરે છે.”
જીર્ણ બનાવટી તામ્રપત્રથી છેતરાઈ ગયેલ કણિક તું પિંડાદિ દેવા લાગ્યો. અને ત્યારથી માંડીને લાકમાં આ પિંડદાન કરવાને કુરિવાજ ચાલુ થયે છે. | પિંઠાન કરતાં કરતાં તારે શોક ધીમે ધીમે દૂર થવા લાગ્યા હતે. . છતાં પણ સિંહાવલોકન ન્યાયથી જયારે જયારે પિતાની શય્યા-આસન આદિ તારી નજરે ચડતાં, ફરી ફરી પિતાની કદર્થના ભીની. વેદનાકારી યાદ આવી જતી અને શેકને સમંદર તારા અંતરને ભરી દેતે. આ પિતૃવિરહ યાદ તારા કેક આંસુના બલિદાન લઈ લેતી. દિવસે જતાં આખરે એ દશા આવીને ઊભી રહી કે તું હવે રાજગૃહ નગરમાં રહીને ચેનથી જીવી ના શકે તેવું બન્યું.
અને.. આખરે...
એક દિવસ...પિતાની સતાવતી વિરહ-વાદની ભૂમિને અશ્રુભીની આંખે અલવિદા કરી, આંખના કુલ જનમભેમના ચરણે ધરી. કુણિક નું એક સુંદર ચંપાના વૃક્ષ નીચે તારા આદેશથી બનાવેલી ચંપા નામની નગરી તરફ ચાલે ગયે.
___ ततश्व. पुर्यां चंपायां गत्वा सघभवाहनः ।
महींत्रिमा श्रेणिकसूर्धातृभिः सहितोऽन्वशात् ।। ચંપા પુરીમાં બળ/લશ્કર વાહન સાથે જઈને તે પૃવિ ઉપર હે શ્રેણિકના પુત્ર ! ભ્રાતાએ સાથે તે અનુશાસન કર્યું, !