________________
૬૮૨ :
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી કુંથુનાથ સ્વામિ ભગવાનથી શ્રી મહાવીર સ્વામિ ભગવાન સુધીની આઠેયની માતા માહેન્દ્ર નામના ચાથા દેવલાકમાં ગઈ છે.
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામિના પિતા નાગકુમારમાં ગયા છે. ભગવાન શ્રી અજિતનાથ સ્વામિથી શ્રી ચન્દ્રપ્રભ સ્વામિ સાતના પિતા-ઇશાન નામના બીજા દેવલેાકમાં ગયા છે.
મતાંતર શ્રી અજિતનાથ સ્વામિ ભગવાનના પિતા મેક્ષમાં ગયા છે.
'
શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનથી શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનના પિતા-તે આર્ટના પિતા–સનતકુમાર નામના ત્રીજા દેવલેકમાં ગયા છે.
શ્રી કુંથુનાથ સ્વામિ ભગવાનથી શ્રી મહાવીર સ્વામિ ભગવાનના પિતા–તે આઠેના પિતા–માહેન્દ્ર નામના ચોથા દેવલાકમાં ગયા છે.
જે શિખિકામાં શ્રી તીથ કરે પરમાત્માએ આરૂઢ થઈ વ્રત ગ્રહણ કરે છે તે શિબિ( વિચારસાર પ્રકરણ )
કાના નામ
૧ સુદના ૩ સિદ્ધાર્થા
૫ નિવૃત્તિકરી ૭ મારમા
હું શુક્રપ્રભા
૧ પૃથ્વી
૧૩ સાગરદત્તા
૧૫. સર્વા સિધ્ધા
૧૭ વેજયતી
૧૯ અપરાજિતા
૨૧ ઉત્તરકુરુ ૨૩ વિશાલા
૨ સુપ્રભા
૪. અભય કરા
૬ મનેહરા
ભગવાનના પિતા-તે
૮ સુરપ્રભા
૧૦ વિમલપ્રભા
૧૨ દેવવદના (દેવદત્તા)
૧૪ નાગદત્તા
૧૬ વિજયા
૧૮ જયતિ
૨૦ દેવકુરુ
૨૨ દ્વારવતી ૨૪ ચદ્રપ્રભા
વયે વ્રત ગ્રહણ કર્યુ તે-
वीरो अरओ नेमी पासो मल्ली य वासुपुज्जो य । पढमवए पव्वइया सेसा उण पच्छिमवयंमि ॥ (વિચારસાર પ્રકરણ ગા. ૧૨૯)
શ્રી વાસુપૂજ્ય સ્વામિ જીગવાન, શ્રી અરનાથ સ્વામિ ભગવાન, શ્રી મલ્લિનાથ સ્વામિ ભગવાન, શ્રી નેમિનાથ સ્વામિ ભગવાન, શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાન અને ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામિ ભગવાને પ્રથમ વયમાં તને ગ્રહણ કર્યું અને બાકીના અઢાર [૧૮] ાર ૧૮] શ્રી તીર્થંકર પરમાત્માઓએ પાછલી વયમાં વ્રતને ગ્રહણ કર્યું.
ક્રમશઃ)