________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
વૈદભ બ્રાહ્મણે પેાતાની વિદ્યાના પ્રયાગ કર્યાં આકાશ સામે કાંય સુધી જોયા કર્યુ. પછી મત્ર માણ્યે અને સામે જ મેાતીઓના વરસાદ થયે।.
૬૫૬ :
માતીએ વીણીને એની એક પાટલી બાંધી લુંટારા ત્યાંથી ચાલી નીકળ્યા તેમણે બ્રહ્મણને મુકત કર્યાં બ્રાહ્મણ પણ તેમની પછળ ચાલતા થયા.
આગળ જતા એક બીજુ જંગલ આવ્યુ એમાં એ પાંચસેએ લુંટારા ફસાયા સૌને બીજી લુટારૂ ટોળીએ પકડી લીધા ધન પડાવવા લાગ્યા એટલે પહેલી ટોળીના સરદાર કહે તમારે ધન જોઇતુ હોય તે આ બ્રહ્મણને પકડો તેને આકાશમાંથી મેતીએ વરસાવવાની વિદ્યા આવડે છે તેણે અમને મેતીએ વરસાવી આપ્યા. એ તમને પણ વરસાવી આપશે એટલે બીજી ટોળીએ પહેલી ટાળીને છેાડી મુકીને બ્રાહ્મણને પકડચે અને કહે, અમને આ મેતીએ વરસાવી આપ.
બ્રાહ્મણ ખેલ્યા ભાઇઓ, હું તમને મેતીએ વરસાવી આપુ પણ અના નાત્રચેગ જતા રહ્યો હવે એવા યાગ એક વર્ષ પછી આવશે ત્યાં સુધી રાહ !વી પડશે. આ સાંભળીને લુંટારા ગુસ્સે થઈ ગયા એના સરદારે તેની તલવારથી બ્રાહ્મણુ ૫૨ ઘા કર્યાં. બ્રાહ્મણનાં બે ટુકડા કરી નાખ્યા બ્રાહ્મણના મડદાને પડતુ મુકી તે આગલી ટોળીના પીછેા કરવા લાગ્યા અને યુકિત પુક આગલી ટાળીને પકડી પાડી ખ'ને ટાળીએની ધમસાણુ લડાઇ જામી એમાં આગલી ટોળીના પાંચસે એ લુટારા મરાઇ ગયા.
પછી મેાતીના વહે‘ચણીની બાબતમાં બચેલી લુંટારૂ ટોળીમાં કજીયેા થયા તેમાંથી લડાઇ થતાં અઢીસો અઢીસેની બે ટુકડી પડી એમાંથી એક ટુકડી મરાઇ.
એમાંથી પણ કજીયેા થતાં બે ટુકડી પડી અને એક ટુકડી મરાઇ.
એમ કરતા છેવટે એજ લુટારા બન્યા એ બંનેએ મેાતીની પાટલી એક જગાએ છુપાવી પછી એની પાસે ચેકી કરવા એક લુંટારા ખુલ્લુ ખડગ લઈને બેઠે બીજા ગામમાં ખેારાક લાવવા ગયા.
ઝાડ નીચે બેઠેલા ખડગધારી લુટારાના મનમાં લાભ જાગ્યા ને વિચાર થયા કે જેવા પેલા ગામમાંથી આવે કે તરત જ તેના ખડગથી ટુકડા કરવા ખÀા જ લુટને માલ સામાન મેતીએ લઇ લેવા, ખીજી બાજુ ગામમા ગયેલ લુંટારૂને પણ એવાજ વિચાર આવ્યા એણે પાતે ખીચડી બનાવી પોતે ખાધા પછી તેમા એ ભેળવ્યું ને લઈને આવ્યા જ ગલમાં કે જયા પેલા બેઠા હતા.
જેવુ તેણે ખીચડીનુ' વાસણ નીચે મુકયુ કે ખડગધારી લુ...ટારૂએ ખડગના ઘા