________________
લાલસાની વિરૂપતા !
એક બાણ વદર્ભ બ્રાહ્મણ તરીકે ઓળખાતો તેની પાસે એક અદ્દભુત વિદ્યા હતી તે આકાશમાંથી મોતીઓને વરસાદ વરસાવવાની અમુક ક્ષેત્રને ચેગ થાય ત્યારે આકાશમાન ઝાકળ ટીપા મેતીમાં ફેરવાઈ જતા એની સામે નજર કરતા મંત્રોચ્ચાર કરો અને એ મેતીએ આકાશમાંથી જમીન પર વરસતાં આ વિદ્યા શીખવા માટે એક શિષ્ય પણ તેની સાથે રહ્યો હતે.
એક વાર ગુરૂ શિખ્ય ચેતીય રાષ્ટ્ર જવા નીકળ્યા. ચેતીય રાષ્ટ્રીયમાં એક જંગલ હતું તેમાં લુંટારા રહે પુરા પુરા પાંચસે એ જંગલમાંથી પસાર થતા લોકોને પકડીને લુંટી લે તેમની પાસેથી કાંઈ ન નીકળે તે પકડાયેલામાંથી એક જણને ધન લેવા મેકલે બીજા ને પકડીને બાંધી રાખે પેલો ધન લઈને આવે ત્યારે બંનેને જવા દે આમ બાનમાં રાખીને ધન પડાવવાની તેમની લુંટારૂ રીત હતી.
ગુરૂશિષ્ય આ લુંટારાનાં હાથમાં ઝડપાઈ ગયા. ગુરૂને પકડીને બાંધીને બાન રાખ્યા શિષ્ય ઘણાં કાલાવાલા કર્યા પણ લુંટારા એક ના બે ન થયા છેવટે ગુરૂજીને પ્રણામ કરીને શિષ્ય . ગુરૂજી તમે ગબરાશે નહિ. હું બે જ દિવસમાં ધન લઇને આવી જઇશ આજે મોતીઓને વરસાદ નક્ષત્ર યંગ છે તમને આ લેકે પીડે તે પણ સહન કરજો પરંતુ તમારી વિદ્યાને પ્રયોગ કરીને મેતીઓ વરસાવતા નહિ જે એમ કરશે તો તમારૂ આવી બનશે એમ કહીને શિષ્ય ત્યાંથી નીકળે.
લુંટાર એ વૈદર્ભ બ્રાહ્મણને બાંધી રાખેલે રાત પડી અંધારૂ થયું. આકાશમાં પૂર્ણિ. માને ચંદ્ર પ્રકાશવા લાગ્યો વૈદર્ભ બ્રાહ્મણને થયું કે આ મોતી વરસાવવાને નક્ષત્ર રોગ છે મારી વિદ્યા અજમાવીને મોતીઓ વરસાવી આ લુંટારૂઓને આપીને અહીંથી છુટ એમ વિચારીને તેણે લુંટારૂઓને પુછ્યું ભાઈઓ તમે શા માટે પકડયો છે.
‘ઉંટ રૂ કહે ધન માટે.
બ્રાહ્મણ કહે “હાલમાં મારી પાસે ધન નથી મારો શિષ્ય લેવા ગયે છે ન જાણે તે કયારે આવે જે તમારે ધન જોઈતુ હોય તે હું તમને મતીઓ વરસાવી આપું અત્યારે નહાર ગ છે અને આ યોગમાં મેતીએ આકાશમાંથી વરસી શકે તેની વિદ્યા આવડે છે જે તમારે મોતીઓ જોઈતા હોય તે અને મને છોડી મુક હોય તે હું કહું એમ કરે લુંટારાઓને બ્રાણુની વાતમાં વિશ્વાસ બેઠો.
એમાં બ્રહ્મણે કહ્યા પ્રમાણે તેને સ્નાન કરાવ્યું. સુખડ અને બીજા સુવાસીત દ્રવ્યને એના શરીરે લેપ કર્યો નવા વસ્ત્રો પહેરાવી ફુલહાર કર્યા પછી બ્રાહ્મણને બેસાડો.