SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ છે શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | 5 | પૂ શ્રી વિજયદાન-પ્રેમ-રામચન્દ્ર-મુક્તિચન્દ્ર-મહદયસૂરિશ્વર ગુરુભ્ય નમઃ દક્ષિણના કાશીશા પુનાની પાવન ધરા પર ફાતિમા નગરને આંગણે નવનિર્મિત શ્રી મુનિસુવ્રત સ્વામી-પ્રાસાદ અંજન શલાકા-પ્રતિષ્ઠા મહોત્સવે - અમ–૫૨ અમીવર્ષા કરનારા – જૈન શાસનના તિર્ધર મહારાષ્ટ્ર દેશદ્વા૨ક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા મક્ષ માગના મહા ફી રસ્તા સિંહગર્જનાના સ્વામી આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા – અમને આજ્ઞા શિષ દેનાર – સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા - અમે પાવન-નિશ્રા પાયા - પ્રશમરસપાનિધિ પૂ.આ. ભશ્રીમદ્ વિજયજયકુંજર સૂરીશ્વરજી મહારાજા સૂરિમંત્રપંચપ્રસ્થાનારાધક પૂ આ.ભ. શ્રીમદ્ વિજય મુકિતપ્રભસૂરીશ્વરજી મહારાજા પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. મુનિપ્રવર શ્રી શ્રેયાંસપ્રભવિજયજી ગણિવર માતા-પિતાની અચિંત્યકૃપાએ દેવ-ગુરૂભક્તિમાં જોડાયા સ્વદ્રવ્યથી મંદિર નિર્માણ છે અને ગુહાગણે વિધિપૂર્વક પ્રતિમા નિર્માણ કરાવી આજે મહામહત્સવન અમે મંડાણ છે કર્યા છે આપ આપના પ્રતિમાજીઓ ચૈત્ર સુદ-૧૦ સુધીમાં પહોંચાડી અંજનશલાકાને અમને લાભ આપો, R : મહોત્સવ મંડાણ : : અંજનશલાકા : : પ્રતિષ્ઠા : ચૈત્ર વદ-૧૪ શુક્રવાર વૈશાખ સુદ-૬, શનિવાર વૈશાખ સુદ-૭ રવિવાર તા. ૨૮-૪-૯૫ તા. ૬-પ-૯૫ તા ૭-૫-૯૫ સ્થળઃ શ્રી મુનિસુવ્રત સ્વામી જેન વે. મૂ મંદિર ટ્રસ્ટ-ફાતિમાનગર સર્વે નં. ૧૭ પ્લેટ નં-૨૦ હડપસર પુના-૪૧૧૦૧૩ : આમત્રણકર્તા : પુના નિવાસી શા. વીરચંદ હુકમાજી પરિવાર–રામલેનવાળા સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ન્યૂ ટીમ્બર માર્કેટ પ્લેટ-૧૨-A પુના-૪૧૧૦૦૨ એ. ૬૫૪૫૪૪ રેસિ. ૬૮૧૪૮૨
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy