________________
+ ૭૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડીક)શ્રી જેનરન શ્રમણે પાસિકાએ વિશેષાંક
શ્રી વસ્તુ પાલ મહામંત્રી માનતા કે હું ભલે ગુજરાતને મહામંત્રી ગણવું પણ ધર્મની બાબતમાં જેટલી નિપુણતા મારા નાનાભાઈ તેજપાલના ધર્મપત્ની અનુપમ દેવી માં છે ? તેટલી મારામાં નથી. માટે ધર્મના કાર્યો તેમને પૂછીને જ કરવા.
તેથી જ જયારે શ્રી સિદ્ધાચલજી આદિ તીર્થોની યાત્રાએ જવાને નોરથ થયે ત્યારે તેની સલાહ લીધી કે આપણે શું કરવું ? તે શ્રીમતી અનુપમાદેવી કહે કે-આપણે પાછા આવીએ ત્યારે આજીવિકાને વાધ ન આવે તેટલું ધન રાખી, બાકી બધું લઇને 3 ચાલે? તીર્થયાત્રા પણ કેવી રીતના કરાય તે આના ઉપરથી બહુ જ સારી રીતના સમજી ને શકાય છે. એટલું જ નહિ પણ ભગવાનની પૂજા-ભક્તિ પણ સ્વદ્રવ્યથી કરવાથી જે ! ભાદલાસ આવે અને જે લાભ થાય તે અનુપમ હોય છે. પણ આજે ઘણાને સ્વદ્રવ પૂજા-ભક્તિ કરવી તે જાણે નવી વાત લાગે છે ! પછી બને મંત્રીશ્વરે તેમની વાત છે માની, આજીવિકા પૂરતું ધન દાટવા માટે ગયા તે નવું નિધાન મલ્યું. તો શું કરવું છે તેમ તેણીને પૂછયું તે કહે કે- હવે બધું જ લઈ લે. તમારું પુણ્ય જાગતું છે.” ભગવાનના વચનની અનુપમ શ્રદ્ધાને કારણે જે નિર્મલબુદ્ધિ પેદા થાય છે તે એવી વિવેકી છે અને માર્ગસ્થ હોય છે જે પ્રમાણે કરવાથી સ્વ-પરનું કલ્યાણ કરવા સાથે શાસનની ? પણુ પ્રભાવના અનુપમ કરે છે.
શ્રી અબુદગિરિ-આબુ ઉપર લુણવસહી જિનાલય પણ તે જ શ્રાવિકા રતનની જગતને અનુપમ ભેટ છે. તે જ રીતે એકવાર સાધુ મહારાજનું પાત્ર ઘીથી ભરાઈ ગયું ? અને ખરડ યું તે પિતાની ભારે કિમતી સડીથી સાફ કર્યું. તે વખતે સેવક કહે કેઆ શું કર્યું? ત્યારે કહે કે, જે ઘાંચીના ઘેર જન્મી હતી તે રજની આ હાલત હોત, છે આ તે ત્રિલોક પૂજય મુનિભગવંતના પાત્રને સાફ કરવાનો લાભ કયાંથી? એક નિર્મલ માર્ગાનુસારી પ્રજ્ઞા કે અનુપમ પ્રવચન રાગ પેદા કરે છે તે આના પરથી મારી રીતના છે સમજી શકાય છે.
જીવનભર આવી રીતના ધર્મની સુંદર આરાધના કરી, મનુષ્યપણાનું આયુષ્ય છે ઉછ હાલ તેઓ શ્રી મહાવિદેહમાં ઉત્પન્ન થયા અને આઠવર્ષે ચારિત્ર લઈ નવમા વર્ષે કેવલજ્ઞાન ઉપજી હાલ કેવલી પર્ષદામાં બીરાજી રહ્યા છે.
ભગવાન શ્રી જિનેટવરદેવની તારક આજ્ઞા મુજબ જેઓ આરાધના કરે છે, તેઓ { આવી રીતના પોતાનું આત્મકલ્યાણ સુનિશ્ચિત કરે છે. 4 આવા શ્રાવકરત્નના જીવનમાંથી આપણે સૌ વાચકો આવે અનુપમ શાસન રોગ ૧ કેળવી આપણું આમાની મુકિત નજીક બનાવીએ તે જ મંગલ કામના સાથે શ્રાવિકા ! છે ને હયાથી નમસ્કાર કરી તેમના જેવા બનીએ-બનવાની ભાવના પણ પેદા કરીએ છે એટલે કે તેમના આ ગુણે પામીએ તે જ ભાવના.