________________
૧ ૬૩૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ છે છો ? તેને સાચવવાની ચિંતા કેટલી છે? બહુ ચિંતા કરે તે માંદા જ પડે ? લવણ કે સમુદ્ર ખારા પાણીથી ભરેલું છે તેમ આ સંસાર, આધિ, વ્યાધિ ઉપાધિથી ભરેલો છે. છે આ સંસારમાં પુણ્યથી મળેલી ચીજો ઉપર મહ હોય તે તે ય ઉપાધિ છે. “આ બધું 8 મલ્યું છે તે જવાનું છે તેની ચિંતા કરીશ તે મારે દુગતિમાં જવું પડશે–તેમ છે જે સમજે છે? આ સંસારની ઉપાધિ ખારી ઝેર જેવી છે. તેને સાચવવા શું શું કરે 8 છે તેનું વર્ણન થાય તેમ નથી. તેને લઈને હમેશના રોગી જેવા છે. આધિ-વ્યાધિ છે અને ઉપાધિથી ભરેલો આ સંસાર છોડવા જેવો લાગે છે કે સાચવવા જેવો લાગે છે? છે જેને આ સંસાર છોડવાનું પણ મન સરખું નથી તે બધા ગાંડા જેવા છે ! ઘર-બારા8 દિને ઉપાધિ ન માને, ઘણુ પૈસાને ઉપાધિ ન માને, તેને સાચવવા-સંભાળવા ગમે તેમ છે અને તેના જેવા અજ્ઞાન બીજા કઈ છે? છે જેને આ સંસાર છોડવા જેવું લાગે, મોક્ષ જ મેળવવા જેવો લાગે તે જીવ 8 અધ્યાત્મભાવ પામે તમને આ સંસાર છોડવા જેવું લાગે છે ? નથી છૂટતે તેનું દુઃખ છે છે ? “બિચારે મરી ગયો તેમ કહ તે ગમે કે “જીવતાં જીવતાં સંસારનો ત્યાગ કરે શ તેમ કહે તે ગમે ? સંસારને તજીને મરવું છે કે રીબાઈ રીબાઈને મરવું છે? સંસાર 8 છોડવાનું મન કે સાચવવાનું મન છે? મરવાનું તે નઠકી જ છે તે ન છૂટકે મરવું છે કે રોતા રેતા મરવું છે?
માનવતાનુ મૌત વધુ કરણ એક શહેરમાં ને ટીસ બોર્ડ પર લખવામાં આવ્યું હતુ, આપણું શહેરના પાંચ સારા માણસે એક અકસ્માતમાં માર્યા ગયા છે. છે એ સમાચાર વાંચીને એક વૃધે કહ્યું, કાંઈ વધે નહીં. છે જોડે એક બી જા પણ સમાચાર લખેલા હતા એક ભ્રષ્ટાચારીને મળેલ પ્રમોશન ?
વૃધે નિસાસે નાખતા કહ્યું બહુ ખરાબ થયુ ભારે મેટુ નુકસાન !
એ સાંભળીને એક યુવકે પૂછશ્ય દાદા પાંચ માણસેના મૃત્યુ બદલ તમે અફસેસ છે ન કર્યો પણ એક ભ્રષ્ટાચારીને પ્રમોશન મલ્યુ એને તમે અફસોસ વ્યકત કર્યો એમ કેમ? 8 પેલા વૃદ્ધ સજજને કહ્યું માણસના મોત કરતા માનવતાનુ મત એ વધારે કરુણ ઘટના છે.
એક હજાર સારા માણસના અવસાનથી દેશને જેટલુ નુકશાન નથી થવાનુ એટલુ નુકશાન એક અગ્ય વ્યક્તિ પદાધિકારી બની જાય તેનાથી થાય છે. તે મનુષ્યની ઓટ નિવારી શકાય માનવતા નહી પેલા વૃધ માણસની વાતમાં ભારે૫ ભાર સચ્ચાઈ હતી. વેદના હતી. લાયકપદ માટે લાયક માણસ શોધવાનું કામ આજકાલ ૧ કપરૂં બન્યુ છે.
છે. કારણ કે માણસને પદમાં એટલા માટે રસ હોય છે કે તેઓ પદનું શોષણ A કરી શકે. તેના
(ચંદન-દીવાળી અંક ૧૯૪).