________________
અંગૂઠે અમૃત વસે
-મોક્ષાભિલાષી ગૌતમસ્વામીજીની ગુરુમૂર્તિ પાસે એક મહાનુભાવ ઊભા હતા. બે હાથ જોડીને મનમાં કશુંક ગણગણતા હતા. અને બંધ હતી. હળવેકથી સરકીને હું તેમને નજીકમાં છે ઊભું રહી ગયે; તેમને ખબર ન પડે તેમ થોડીવાર પછી તેમણે પિતાની હથેળીમાં છે છુપાવી રાખેલો રૂપિયાનો સિકકો કાઢયે અને તમસ્વામીજીના જમણા હાથના અંગૂઠાને ! અડાડે. ફરીવાર આંખ બંધ કરીને કશુંક ગણગણવા લાગ્યા. થોડીવાર પછી રૂપિયે છે ખિસ્સામાં સાચવીને મુકી દીધે. ફરીવાર આંખ બંધ ફરીવાર પ્રાર્થનાને ગણગણાટ. ? (હું થોડે દૂર ગયે છુપાઈને જોવા લાગ્યું કશુંક નવું ગતકડુ જોવા મળશે એ વિચારે વધારે ઉત્સુક બને પણ મારે નિરાશ થવું પડયું. તેઓએ કામ પૂરું કર્યું હતું. ત્યાંથી જ તેઓ સીધા બહાર આવી ગયો. મંદિરની બહાર તેમને આંતરીને ઊભો રહયે..
આ પ્રસનસ્મિત સાથે પૂર્ણ આત્મીયતાથી મેં કહ્યું “શું નામ આપનું મહાનુભાવ ? ? 8 બહુ સરસ ભકિત કરે છે તમે.” સાકર વેરવી જરૂરી હતી. ને મેં વેરી. અને તેની 5 તત્કાળ અસર પણ થઈ. તેઓ આછું મલકાયા. હવે કડવાટ પિવડાવવાની હતી. મેં { તમામ મધુરતા ઠાલવતાં કહ્યું “તમે ગૌતમસ્વામીજી પાસે ખાસું ઊભા રહ્યા. મારી નજર * પડી ત્યારે તમે તેમની મુતિને કશુંક અડકાડતા હતા. શું હતું એ ?' સીધે સીધું પૂછી આ ૧ લીધું મેં. મેં જોઈ લીધેલું કે આત્મીયતાનું સંધાન બરાબર થયું છે. તેમણે પણ હયું
ખેલીને વાત કરી દીધીઃ “આજે સાહેબ! બેસતું વરસે વ્યાખ્યાનમાં ચૌતમ સ્વામીજીનું છે. કથાનક સાંભળેલું એમાં આવેલું કે તેમના અંગુઠાના સ્પર્શથી ક્ષીરનું ભેજ 1 અક્ષય ન બની ગયેલું એટલે તેમણે આછાં શરમિંદા નયને મારી આંખે માં પરોવ્યા. હું ! 4 બિલકુલ સાહજિક સ્વસ્થતા સાથે તેમને જેતે હતે. “એટલે સાહેબ ! આ પણ ને થયું કે જે
ચલો, અજમાયશ કરી જોઈએ, આમના અંગુઠાને અડકાડેલો આ રૂપિચે તીજે રીમાં મુકી શું 4 જોઈએ, જે ઈએ તો ખરા. તેઓ નીચું જોઈ ગયા. તેમના હૃદયની સવછતા ને સરળતા | મને સ્પશી થઈ. ' મેં કહ્યું “પુણ્યવાન, આ પૈસા અક્ષય થઈ જશે, કદાચ. પણ તમારું શું ? પૈસા | 8 અક્ષય થઈ જશે તેય તમારા હાથમાં શું આવશે? સુખ ? નહિ રે નહિ. આ પૈસાથી છે
તમે સુખી જ થશે એવું ચોકકસપણે તે કશું કહી શકાય એમ નથી. એના કરતાં તમે ય જ આ અંગુઠાને સ્પર્શ પામી જાઓ. તમે જ અક્ષય બની જાએ, અક્ષય સુખે પામી છે 1 જાઓ ! કેમ લાગે છે મારી વાત ?”
હા. હા હું તમને પૂછું છું, કેમ લાગે છે મારી વાત? મારી આ વાત પેલા છે 8 મહાનુભાવને ગળે ઊતરી કે નહીં, તેને બાજુ પર રાખીએ. મારી આ વાત છે વાચક? ૧ તમારે ગળે ઊતરી કે નહી ? નહીં બેલે?