________________
| વર્ષ ૭ અંક : ૨૫ તા. ૨૧--૯૫
છીએ? આવું આવું કરે તે લુ કહેવાય, ચાર કહેવાય, જુઠો કહેવાય. આનાથી પણ દુઃખ લાગે તે માણસ કહેવાય કે જનાવર કહેવાય?
રંવારી કરે તે ચર કહેવાય, જૂઠ બોલે કે લખે તે જુઠ્ઠો કહેવાય આવું આવું ! ૩ કરે તે ખરાબ કહેવાય પણ તું ચાર, તુ જુઠ્ઠો, તું ખરાબ તેમ ન કહીએ. ઉપદેશ કે ? છે શું બોલવું અને શું ન બેલવું તે બધું શાત્રે લખ્યું છે. સાવદ્ય-નિરવ ભાષાના ! 8 ભેદને ન જાણે તેણે ઉપદેશ આપવો નહિ. એમ પણ શાસ્ત્ર ફરમાવે છે. છે એ વત્તા બે પાંચ ન કહેવાય. તેમાં કેઈને બટું લાગે તે શું કરીએ? ભણેલો
બે ને બે પાંચ જે કહે તે માની લે ? તે તો કહે ને કે, બે ને બે ચાર જ થાય પણ છે આ પાંચ નહિ. આ તે વાણિયાને ન્યાય છે કે “છપ્પન દેટું છયાશી, બે છૂટના લાવ 8 ચર્યાશી' આમ કહીને કોઈને ય પીડા ન કરાય. છે - પછી ગુણ છે “હેયા વિસય પવિત્તી પાંચે ય ઇન્દ્રિયના અનુકૂળ વિષયે છે આ તરફ દેટ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ તેને ત્યાગ કરે. શ્રાવક વિષયની પ્રવૃત્તિ ઓછી છે ન જ કરતા જાય. એવી પ્રવૃત્તિ ન કરે કે લોકમાં નંદનીય બને, તે કયારે બને? આગછે ળને ગુણ આવે તે.
“ભાયવ ભવસવ –રાજ સંસારના સ્વરૂપનો વિચાર કર જોઈએ. બાર ! આ ભાવનામાં સંસાર ભાવના આવે છે તેને વિચાર કરો છે ? આ સંસાર કેવો છે? |
રોજ ભવભાવના ભાવે તેને કદી દુ:ખ થાય નહિ. આ સંસાર તે દુઃખમય છે, તેમાં છે - દુઃખ હે વું તે નવાઈ નથી, સુખ હોય તે નવાઈ છે ! રાજા પણ દુઃખી છે, શ્રીમંત છે પણ દુખી છે, શેઠ-શાહુકાર પણ દુ:ખી છે. આ સંસારમાં માત્ર એક ધમિને છોડીને બીજા બધા દુઃખી છે. તમારા પૈસા જાય તે કહો ને કે-જવાના જ હતા, તે ગયા છે તેમાં દુઃખ શું ? પૈસા મેળવતા મને ખબર હતી કે પૈસા મળે ય ખરા, ન ય મળે. મળ્યા પછી જશે તેય ખબર હતી. સંસારમાં ય સુખી રહેવું હોય તે આ ભાવના આ ભાવવા જેવી છે.
રાત્રે બાર ભાવના હંમેશા વિચારપૂર્વક ભાવવાની કહી છે. સાધુને ય ભાવવાની છે. શ્રાવકનેય ભાવવાની છે. જે ભાવે તેનું ધર્મિપણું ટકે. તેથી સાધુ-સાદવ, શ્રાવક
શ્રાવિકા બસમાધિમાં મરે નહિ, સમાધિથી મરે. આજને મોટે ભાગે અસમાધિમાં જીવે છે છે અને અરમાધિમાં મરે છે. પૈસા ઓછા હોય તે ય દુખ, વધારે ન હોય તે ય દુઃખ. 5 આત્માને સુખી બનાવનાર ધર્મ વિના કેઈ નથી. જેનામાં સદ્દામ આવે તે છે + આત્મા સુખી જ હોય. સાધુ કે શ્રાવક દુઃખી હોય તે ય દુખી નહિ, તે તે કહે કે