________________
વર્ષ ૭ અંક-૩૨ તા. ૩૧-૧-૫૪
કે ૫૫૫
જે દયા કરાવી તે ભાવ અનુકંપે છે. અર્થાત ધર્મરહિત પણાથી જ દુખ દૌર્ભાગ્યા.. દિને પામે છે માટે દુખ આદિ ન જોઈતા હોય બધાં જ દુખના કારણે કર્મોને જ મૂળમાંથી નાશ કરવા એક માત્ર શ્રી જિનધર્મનું જ સેવન કરે તેમ સમજાવવું.
પ્ર- ૧૭૩ અનુકંપ માટે શું કહ્યું છે?
ઉ– દાનના વર્ણનમાં સુપાત્રને મહિમા ઘણે વર્ણવાયો છે, પાત્રાપાત્રની વિચારણ કરવાની પણ કહી છે. પરંતુ શ્રી જિનેવર દેએ અનુકંપાને કયાંય પણ નિષેધ કર્યો નથી. પરંતુ શ્રી અનુકંપામાં ય વિવેક રાખવાનું છે. કેમકે દુનિયામાં પણ કહેવાય છે કે-“દાન દૂધના હોય, દારૂના નહિ.” ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણું, નગ્નને વસ્ત્ર કે રહેઠાણ વિનાનાને રહેઠાણ અપાય પણ પૈસા આપતા પુખ્ત વિચાર કરે પડે જેથી પાપની પ્રવૃત્તિનું જરાપણ પિષણ ન થઈ જાય.
પ્ર- ૧૭૪ પાંચમાં લક્ષણનું સ્વરૂપ સમજાવે.
ઉ– વિવમાનપણાની બુધિ જેને હોય તેનું નામ આસ્તિક અને તે આસ્તિકને જે ભાવ અથવા તે કર્મ તેનું નામ આસ્તિકાય. “શ્રી જિનેશ્વર દેવોએ જે કહ્યું તે જરાપણ અન્યથા–ટું છે જ નહિ” આ મનમાં જે દઢ વિશ્વાસ તેનું નામ આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ છે. જે કુમતિને નાશ કરનાર છે. કેમકે, રાગ-દ્વેષ અને મેહને મૂળમાંથી જેમણે ઉચ્છેદ કર્યો છે તેમણે ખોટું બોલવાનું કેઈજ કારણ નથી. ટુ બેલવાના કારણે વિચારે તે સ્વયં સમજાશે કે રાગ, દ્વેષ અને મહ જ છે. રાગ-દ્વેષી–મે હવા જીવ જ છેટું બોલે જ છે.
કહ્યું પણ છે કે"सदााई जिणेसस्भासियाइं वयणाई नन्नहा हुंति । इयबुद्धि जस्स मणे सम्मत्तं निच्चलं तस्स ॥"
શ્રી જિનેશ્વરએ કહેલાં સર્વ વચને જરા પણ અન્યથા ખોટાં હેતાં જ નથી આવી બુદ્ધિ જેના મનમાં હેય તેનામાં નિશ્ચલ સમ્યકત્વ સમજવું.
પ્ર- ૧૭૫ આ પાંચે લક્ષણે પૂર્વાપૂર્વથી કહ્યા તેનું કારણ જણાવે.
ઉ- ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ પાંચે લક્ષણે યેગ્યતા અને શ્રેષ્ઠતાના કારણે આ રીતના બતાવ્યા છે.
- ૧૭૬ જીવને આ પાંચે ગુણ કઈ રીતના પ્રાપ્ત થાય છે? ઉ- જીવને આ પાંચે ગુણ પચાવી િકાયમી ના થાપાશ્રી જિન