________________
.
હ
.
ર
O
O
ર
O
•
૭
O
O
પૂજયશ્રી કહેતા હતા કે -
શ્રી ગુણદર્શી
દર્શીન એટલે શ્રી જિનેશ્ર્વર દેવ, તેમની આજ્ઞાનુસાર વત્તનારા નિગ્રંથ ગુરૂદેવ અને શ્રી સજ્ઞ દેવાથી ઉપર્દિષ્ટ ગણધર દેવાથી શુક્િત અને પૂર્વાચાર્યથી સુરક્ષિત આગમ તે જ અમારૂ' તારક, એના સિવાય ઉદ્ધાર જ નથી એમ માનવુ' તે દĆન !
‘મારે દુઃખ નથી જોઇતુ અને સુખ જોઇએ તેમ દુનિયાના સઘળા ચ જવાને દુ ખ નથી જોઇતુ' પણ સુખ જોઈએ છે' આ વિચાર હૃદયમાં સ્થિર થઇ જાય તે માણસાઈ આવ્યા વિના રહે જ નહિ.
શ્રાવકકુલમાં જન્મ્યા પછી મેક્ષમાર્ગ આરાધવાની અરૂચિ, એ ખરે જ પાપ છે.
જે પ્રવૃત્તિના પરિણામે પરિગ્રહની એટલે કે-અ કામની લાલસા વધવાની હાય, તે પ્રવૃત્તિને સાચા મુનિ કર્દિ જ સાથ આપી શકે નહિ
ભય કર
શાસનના પૂજારીઓએ ગભરાયા કે મૂ`ઝાયા વિના માનાપમાનની ચિ'તા છેડીને પ્રભુ આજ્ઞા મુજબ પ્રભુમાગની રક્ષાના પ્રયત્ના અવિરતપણે ચાલુ રાખવા જોઇએ.
મેહવશ બનેલા આત્માએ કાઇના થયા પણ નથી અને થવાના પણ નથી.
લાભ એ એવી ભયંકર વસ્તુ છે કે-ભલભલા આત્માએ પાસે એ નહ કરવાનું કાર્ય કરાવી નાખે છે.
શાસનની પ્રભાવનાને નામે જાતની પ્રભાવનામાં મચી પડવું, એ પ્રભુશાસન પ્રત્યેની ભયંકરમાં ભયંકર અને ન માફ કરી શકાય તેવી નિમકહરામી છે.
શાસનના પ્રતાપે મેળવેલી મેટાઇ અને નામનાના ઉપયાગ જાત પ્રભાવનામાં કરવા, એના જેવી ભયકર નટાઈ ખીજી એક પણ નથી.
જયાં કારા સ્વાર્થ હાય છે, ત્યાં વ્યવહાર પણ કદરૂપ બને છે.
રસનાની લાલસાને આધીન બનેલા પામર આત્માએ સુદૈવ, સુગુરૂ અને સુધને પણ સમય આવ્યે ની'દવાનુ' નથી ચૂકતા !
‘મધુર રસાના સ્વાદની ઇચ્છા, એ પણ પ્રમાદ જ છે,
ધ ક્રિયા માત્ર સૌંસારની લાલસા કાપવાને માટે કરવાની છે.
અનુકૂળતા ઇચ્છત્રી અને પ્રતિકૂળતાથી મૂઝવુ' એ પતનનું કારણ છે.
આવેશ એ ભય'કર વસ્તુ છે. આવેશમાં આત્મા કશે। જ સુંદર વિચાર નથી કરી શકતા.
X