________________
વર્ષ ૭ અક-ર
તા. ૧૭-૧-૫
-
: ૫૧૩
માટે જ શ્રી તીર્થકર એ શાસ્ત્રની ભકિતને મુકિતની શ્રેષ્ઠ દૂતી જેવી કહી છે. અથપિત્તિથી જેઓની મુકિત નજીક નથી તેઓને શાસ્ત્રને વિષે સાચી ભક્તિ પણ પ્રાપ્ત થતી નથી.
rra મર્નિચૈમુર્તી પુરોહિતા ?
શા ઉપર હયાની સાચી ભકિત હોય તે સ્વપ્નમાં પણ શાસ્ત્રથી વિરૂધ જરાપણ બેલાઈ-લખાઈ ન જાય તેની કાળજી આત્મામાં આપોઆપ આવી જાય છે. પણ આજે “અમે જ સાચા' “અમે જ દેશકાળના જાણુ આવી વૃતિ આજના સુધારકામાં એવી ઘર કરી ગઈ છે કે, સાચું સાંભળવા જેગી ધીરજ પણ તેઓ ગુમાવી બેઠા છે અને પોતાના મનઘડંત વિચારોને શાસ્ત્રને એ પ આપી અનેક ભળી–ભેળા ભદ્રિકને સમાગથી યુત કરી ઉમાશંગામી બનાવી રહ્યા છે. આવા ઉપદેશકમાં અગ્રેસર એવા પં. શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિ આલેખિત “ધાર્મિક વહીવટ વિચાર' નામનું પુસ્તક અગ્રસ્થાનને પામે તેવું છે, જેના પાને પાને શાસ્ત્રના નામે જ શાસ્ત્રીય સ-પરમારને ટોપ કરવામાં આવેલ છે. અનેક વિસંવાદિતાથી ભરપુર છતાં પિતાની પીઠ પોતે જ ચાબડનારા તેને “સંવાદિત જણાવે ત્યારે સુજ્ઞજને માં જે હાંસીપાત્ર બને છે. “પંચ મારા માબાપ પણ મારે જ કક કે સાચે, એ જ તેના પ્રણેતાને મુદ્રાલેખ છે.
પિતાની મનઘડંત સિધાંતવિહેણ શાસ્ત્રીયતારહિત વિચારણાઓમાં, પિતાના સ્વર્ગસ્થ ગુરુ દેવોને પણ સંડોવવા જેવી ધૃષ્ટતા આચરનારા લેખકશ્રીની બુધિ માટે બુદ્ધિમાનેને શંકા પડે છે અને પોતે જ પાછા “ગીતાર્થ બીજા બધા––! અશાસ્ત્રીયતા અને અવિચારી વિધાનેથી ભરપુર એવા આ પુસ્તકને જરાપણ આવકાર આપવાને બદલે તેને દેશવટે-જાકારે આપ તેમાં જ શાસન પ્રેમી આત્માઓની શાન છે. કાંટાવાળા આખા માર્ગને ચામડાથી ને મહી શકાય પણ પિતાના પગમાં જેડા પહેરી સ્વબચાવ-રક્ષણ કરવું ન્યાયી છે તેની જેમ અવિચારીપણુ માટે પંકાયેલા લેખકશ્રીજીથી જાતને બચાવવી તે જ યોગ્ય છે.
શાસ્ત્રજ્ઞા ઉપર પ્રેમ કેળવી સૌ પુણ્યાત્માએ આત્મકલ્યાણને સાધનારા બને તે જ હાદિ: મંગલ કામના.
૬ નવે મળેલ સહકાર છે પ૦ રૂ. સ્વ. રમણલાલ જે. વેરા અષાડ સુદ ૧૧ની અવગતિથિ નિમિતે સુશ્રાવિકા
ઈન્દિરાબેન તરફથી પૂમુ. શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. ના ઉપદેશથી મુંબઈ ૫૦૦રૂા. શાહ પાનાચંદ કચરાભાઇ શેઠીયા
વડાલા મુંબઈ