SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ 1 વર્ષ ૭ અંક ૨૦ તા. ૧૭–૧–૧૯૯૫ : : ૫૧૧ ૧ જેને આત્માના કલ્યાણની, ઝટ મેક્ષે જવાની ઈચ્છા હોય તે અધ્યાત્મભાવ પામેલ હોય, કાં પામવાને હોય. તેની સોબત ધર્મની વાત કરનાર સાથે હોય, સંસારની વ ત કરનાર સાથે નહિ. તેને આત્મા રે જ જિનવાણી સાંભળ્યા વિના રહે ! નહિ. આજે નામના શ્રાવક ઘણા છે. સાચા તે ગણત્રીના છે. તેમાં ય વ્યાખ્યાનમાં આ વનારા સાચા શ્રાવક ઓછા છે. સાંભળનારને મે.ટે ભાગ ન સમજવાના પચ્ચકખાણ છે વાળો છે ! સમજવા માટે પૂછનારા કેટલા મળે? સમજ્યા પછી શકિત મુજબ અમલ કરનારા કેટલા મળે ? આ બધાનું કારણ હજી અધ્યાત્મભાવ આવ્યો નથી અને પામવાની ? { ઈચ્છા પણ નથી થતી તે છે. તમે બધા શ્રાવકકુળમાં જન્મ્યા છે પણ ધર્મનું શિક્ષણ મળ્યું નથી. તમારા { ઘરમાં રાજ મેક્ષની વાત થાય? શ્રાવક જ કુટુંબને ધર્મને ઉપદેશ આપે. કુટુંબને ધર્મ સમજાવ તે શ્રાવકને આચાર છે. તમારા ઘરમાં રિવાજ ખરો કે ધર્મની વાત છે જ થાય " જનવાણી રેજ બરાબર સાંભળે તે તેને હેયે પાદેય, કdવ્યાકર્તવ્ય, ભયા8 ભય, પેય પેય, તરવાતવ સમજાય. તે તેનું ઠેકાણું પડે. મનુષ્યપણામાં કરવા જેવું અને શું ન કરવા જેવું” આ ન સમજે તે ગતિ શી થાય? તે માટે રોજ { સાંભળે. સાંભળેલું ન સમજાય તે ચેન જ ન પડે. હું તમને રોજ આ સંસાર ભૂંડો કહું. તમે હા પાડે પણ હયામાં ન લાગે તે આ ઠગો છો. આ સંસાર તે એટલો ભૂંડે છે કે જેને ગમે, મને લાગે તેના માટે સદ્દગતિના દરવાજા બંધ છે અને દુર્ગતિના ખુલ્લા છે. તે બધા દુઃખી જ થવાના છે, કદી સુખી થાય નહિ અને કેઈ કરી શકે પણ નહિ. ખરેખર સુખી કે? ૧ જેને લોભ -માન ઓછા હોય, જે સંતેલી હોય છે. તમને પૈસાવાળા સુખી દેખાય છે ? પણ તેમના જેવા ખરેખર દુઃખી કઈ જ નથી. આજના પૈસાવાળાને પૈસા ક્યાં છે { મૂકવા તે ચિંતા છે ! - પ્ર.- પૈસાદારે ઉપર ગુસ્સે કેમ છે ? ઉ.- બહુ જ પાપ કરી રહ્યા છે તેથી દુર્ગતિમાં જ જશે. તેમ લાગે છે. તે { તેનાથી અટકાવવા છે માટે ગુસ્સો કરવો પડે છે. આ સમજે તેને સમજાવાય. સાધુની વાત સાંભળવી ગમે તેને સમજાવાય, બીજાને 1 નહિ. ભાવ કરૂણું પણ જાતવાન ઉપર થાય, જેની તેની ઉપર નહિ. જે સમજે છે તેવા ન હોય તેની તે ઉપેક્ષા જ કરવી પડે. છે રેજ શ્રી જિનવાણી સાંભળે તેને આ બધું સમજાય. આગળના ગુણેની વાત છે { હવે પછી
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy