________________
-- - - -- --- - -- - સમકિતના સડસઠ બોલની
સક્ઝાય ઉપર પ્રશ્નોત્તરી -
--- - - - | . અનિરાજ શ્રી | પ્રશાંતદશન વિજયજી મ.
ભોગ-૧૨
(ગતાંકથી ચાલુ) પ્ર-૧૪૨ આવી વાસ્તવિકતા વિનાના કાવ્ય કેવા કહેવાય ? ' ઉ– ધર્મ પમાડવાના હેતુ માટે વિના ગમે તેટલા સારા કાવ્ય બનાવાય તે તેમાં રાજાદિની જ પ્રશંસા પિષાઈ હોય તેથી તે માત્ર ભાટાઈ વેડા જ ગણાય. જેથી શૃંગાર રસનું જ પરણું થાય અને પરિણામે સંસારની વૃદિધ પણ થાય.
પ્ર–૧૪૩ શ્રી જૈનશાસનમાં તે કેવી રીતના એળખાય છે? ઉ– તાર્કિક શિરોમણિ તરીકે. પ્ર-૧૪૪ તેમને બનાવેલ પ્રસિદ્ધ ગ્રથ અને પ્રસિદધ સ્તોત્રનું નામ જણાવો.
ઉ– તેઓશ્રીએ બનાવેલ પ્રસિધ ગ્રન્થ “સમ્મતિ તર્ક છે અને પ્રસિધ્ધ સ્તોત્ર શ્રી કલ્યાણ મંદિર તેત્ર છે. આ
પ્ર-૧૪૫ તેમની પ્રશંસા કયા સુપ્રસિદ્ધ જૈનાચાર્યો કરી છે?
ઉ.- પરમહંત શ્રી કુમારપાળ પ્રતિબંધક કલિકાલ સર્વર, સરસ્વતી પુત્ર પ. પૂ. આ. શ્રી. વિ. હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ, પજ્ઞ શ્રી અગવ્યવ છેદ બત્રીશી માં કહ્યું છે કે –
વ સિદ્ધક્ષેતૃત મા ? અશિક્ષિતાડwાવજાનવ જૈT! ” કહી તેમની પ્રશંસા કરી છે. પ્ર.- ૧૪૬ તેઓ કયા રાજાના પ્રતિબંધક હતા. ઉ– તેઓ પરદા ખભંજન શ્રી વિક્રમ મહારાજાના પ્રતિબંધક હતા. પ્ર.-૧૪૭ શ્રી સિધસેન દિવાકર સૂરિજી મહારાજાના જીવન પ્રસંગે ટૂંકમાં જણાવે,
ઉ- તેઓ સંસારી પણમાં કુમુદચંદ્ર નામના રાજમાન્ય વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓની વિદ્વત્તા ખરેખર અનોખી પ્રતિભા સંપન હતી. ઘણુ વાદીઓના ગર્વનું ભજન પણ કર્યું હતું. તેમાં તેઓએ એકવાર તે સમયના સુપ્રસિદધ જૈનાચાર્ય વાદી મુખ્ય પૂ શ્રી વાદિદેવસૂરીશ્વરજી મહારાજની પ્રસિદ્ધિ સાંભળી તેને નહિ સહન કરતાં, તેમની સાથે વાદ કરવા તેઓની સન્મુખ ચાલ્યા. ગાનુયોગ આચાર્યદેવ પણ તે તરફ વિહાર કરીને આવતા હતા.