________________
૪૫૨ :
મલકાવા લાગ્યું. નિલેપ ભાવે નહિ હૈ હાર્દિક-અ ત:કરણ પૂર્વક જ. જો કે ત્યારે પણ કેટલાક લોકોએ ટીકા તા કરી જ કે ા એક જરા અમથા તેના ગુણુ ગાયે એમાં તે મલકાઇ ગયા. પણુ કાઇએ “ખુલ્લુ” ના કીધા ને એ જાણી મને પારાવાર શાંતિને અનુભવ થયા.
પેલી વાત આવે છે ને કે-એક સભામાં ભાષણકાર માયા કે આ સભાના અડધા લેાકેા ગાંડા છે.’ એટલે તરત જ અડધી સભાએ ઉભા થઈને કહ્યુ` કે—આ શબ્દ પા ખેચા, ભાષણકારે તેમની હાર્દિક વિનંતિના સ્વીકાર કરીને કહ્યું કેઆ સભાના અડધા લોકો ગાંડા નથી.’ પછી સભા પૂરી થતાં એ જ લેકે મૂછ મરડી ને કહેવા લાગ્યા. જોયુ ને, એના શબ્દો પાછા ખેંચાવ્યાને એમ ત્યારે.
હું આ રીતે ગુણુગાનાર સામે દીદૃષ્ટિ દોડાવીને હસતા રહુ છતાં કાઇએ સ્ટેજ ઉપર મારી ગુણુગાવત પાર્ટી ના ચૈાજી તે ના જ ચેાજી. પછી તે મે મારા અધિકારની રૂએ મારા ગુણાનુરાગી જાને સામે ચાલીને ઘેર-ઘેર જઈને પાટી યાજવા કીધુ. અને તે લેાકેા ય કમને પણુ તૈયાર થયા. પછી હું મારા મનમાં ફુલાતે ફુલાતા બબડયા કે–હું હવે બરાબર, સાલુ મહાપુરૂષના સ્ટેજ જેવી મને પાસ્ટ ના મળે તે, આ જીવનમાં પામી શકાતી બધી ડીગ્રી ન મળવાના વસવસા મારુ માત બગાડી નાંખત. મારી સ્ટેજ ઉપર પાર્ટી ગોઠવાઇ.
; જૈન શાસન (અઠવાડિક)
લાફા મારા એક પછી એક ગુણ ગાતા રહ્યા હું મલકાટ ઉપરથી ખડખડાટ હસવા સુધી પહોંચી ગયા. મને ખખડાટ હસતા જોઇને પબ્લિક વધુ હસતી હતી. પણ કહેવાય છે ને કે-બહુ હસે છે તે તું રાવાના થયે છે. એવું જ થયુ. આમ તે કઇ જ ના મનત પણ સાલુ છેલ્લે છેલ્લે એક યુવાન ઉભા થયા. તેણે પાટીની મૂળ ઉત્પત્તિની પારાયણ કહી સંભળાવી. હું. જો કે અ'દરથી કચવાયા, ધૂંધવાયાપણુ મહાપુરૂષ તરીકેની એક લાભ નિભાવવા ખાતર જ રહયા. તેણે તેા જાણે મારી ધીરજ સામે પડકારભરી ચેલેજ ફૂંકી હોય તેમ મને લાગ્યું.
ચૂપ
'
તે યુવાન છેક છેલ્લે જ હેવા માંડયુ કે-“અમારી લગીરે ઈચ્છા ન હેાવા છતાં પણ આ મહાપુરૂષે પરાણે કાકલુદ્રીએ કરીકરીને અમને આ ગુણુ-ગાવત પાર્ટી ચાજવા ફરજ પાડી અને અમે આ ગેઠવી પણ ખરી. (હું મહાપુરૂષ એ યુવનના એકએક શબ્દે ઇલેકટ્રીકના સેટના જી.ટકાની વેદના પામતા હતા. મને થયું આ સાલા માઇકને હવે છેડશે નહિ. એટલે મે' ઇલેકટ્રીક સીટીને ભાવભરી પ્રાથના કરી કે હું પ્રકાશ પાથરનારી સ્વીટી હમણાં તું માત્ર પાંચ-દશ મિનિટ પૂરતી જ જતી રહે કે જેથી અંધારાના લાભ લઇને હું અહીંથી ભાગી છૂટુ. પછી ભલેને આ ગમે તેટલું ખરાડયા કરે. પણ મારી પ્રાથના નિષ્ફળ
ગઈ.
આખરે મને એક સુંદર ઉપાય
મળી