________________
SRIIDRI
વ-૭ અટક : ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ :
પછ
ને પરિવાર સહિત તેડાવ્યાં, ભવ્ય નગર પ્રવેશ કરાવ્યા. ૨૧ દિવસનો ભવ્ય મહે।ત્સવ મંડાણા.
ભારતમરના સદ્યાને આમત્રણથી તેડાવ્યાં. ઉદારતાના શા વન કરવાં-રાજ સાધમિ કવ હ્દય-વિધિશુધ્ધ ક્રિયાઓ, વાજિંત્રના જયઘેષ-ઢોલ પીટાવી દાન છૂટા હાથે અપાય. પ્રતિષ્ઠાદિને અઢારે ય આલમને લેાજન અપાયુ. અમારિપ્રવર્ત્તન નગરમાં અને આજુબાજુના પ્રદેશમાં અદ્ભૂત કરાવ્યું. સૌના મુખે શ્રી જિનશાસનનો મહિમા ગવાય છે. આ શુભ પ્રસંગે સપરિવાર માણેકચ'દ શઠ, રાજા રાણી પધાર્યા...એકાળે મહાત્સવમાં ૩ લાખ સુવધુ મુદ્રાનો વ્યય થયા. ભૈયામાં રહેલું ધન પણ પુન્યયેાગે સૂવણુ મય બની ગયુ...
જયારે આવા ભાગ્યવાનોની ધમ પરિણતી વિચારીએ ત્યારે ભારે દુ:ખ સાથે કહેવુ... પડે છે કે, ઔયિક ભાવથી સાધુવેશ પહેરેલા કહેવાતા સમયજ્ઞ-ચતુર વિદ્વાન્ સાધુએ ગળુ ફ્ાડીન શ્રી જિન સદ્યામાં ઉન્માદેશના આપી રહ્યાં છે કે, આજના કાળમાં દેરાસર માટે પૈસા ન ખર્ચો...શૌક્ષણિક કાર્યાં અને અમે જે તમારા બાળકો માટે તવન ઉભુ કરી રહ્ય છે એમાં જ ધન આપેા, આજે તપાવન વિના ભગવાનનું શાસન જે ખ મમાં છે.” વિગેરે વિગેરે શકા હાય તા રાજકાટથી નિકળતુ'સાંજ સમાચાર તા. ૮-૭-૯૪નું નિક વાંચી જાવ, સુધારાવાદી સાધુના વિચારો જાણી હીયું ક`પી જશે. એમના મલીન અને શાસન વિઘાતક પ્રવૃત્તિનો ખ્યાલ આવશે વસ્તુતઃ આની પાછળ એમના ગુરૂનો પુરા સહકાર છે. તમે જે સાવધ નહિ બને તે જે લક્ષ્મી જિનાજ્ઞા મુજબ ધ અનુષ્ઠાનમાં વપરાઇ ભવાન્તરમાં કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીનુ શ્રેષ્ઠ કારણ બને એજ તમારી લક્ષ્મી શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ સુધારક સાધુઓના સડેલા વિચારો અને કાર્યમાં વપરાઇ દુર્ગા. અને એધિદુલ ભનુ કારણ બનશે એમાં કઇ શંકા નથી. આજ્ઞારાધ્ધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ' આ શ્રી. કલિકાલસર્વજ્ઞ આચાય ભગવતના વચનને યાદ કરે. હવે પ્રસ્તુતમાં આવીએ,
પ્રભુપ્રતિષ્ઠાના આગલા દિને રાત્રે શેઠ ધર્મવિચારમાં મગ્ન છે. ત્યાં ધર્મ પત્ની નયનાદેવી આવીન વિચારે છે કે સ્વામિનાથ ! પ્રભુપ્રતિષ્ઠાના મ`ગલ પ્રસગે આપના મૂખ ઉપર ગ‘સીરતા કેમ ? શેઠ કહે છે કે પ્રભુભકિતનું સાક્ષાત્ આ જન્મમાં ફળ શું? નયનાદેવી કહે છે કે સર્વાંસ'ગનો ત્યાગ કરી આપણે બન્ને સાચા સ'યમી બનીએ તે. જો આપ સત્ત્વ ફારવા તે આપણે બન્ને પ્રભુપ્રતિષ્ઠાના શુભ દિન જ દીક્ષા અ`ગીકાર કરી જીવનને ધન્ય બનાવીએ. સાંભળી ને મંદભાઈએ કહ્યું કે, તે' મારી હૃદયચક્ષુ