________________
તે જ્ઞાન ગુણ ગંગા છે
•
અડાંગ
૦ કરાયનું સ્વરૂપ શ્રી આવશ્યક નિર્યુકિતમાં કષાયનું સ્વરૂપે વર્ણવતાં જણાવ્યું છે કે –
'कम्मं कसं भवो वा कसमाओसि जओ कसाया ता । कसमाययंति व जओ, गमयंति कसं कसाय त्ति ॥१॥ आउ व उवायाणं तेण, कसाया जओ कसस्साया । जीव परिणामरुआ
- રા. અર્થ : જેના વેગે પ્રાણીઓ બાધિત થાય છે તેનું નામ “કષ' કહેવાય છે અને કષ” એકલે કર્મ” અથવા “સંસાર” તેને લાભ જેના વેગે થાય છે તે કારણથી ક્રોધાદિ કષાય કહેવાય છે. જે કારણથી ક્રોધાદિ કષા, કમને અથવા ભવને પમાડે છે તે કારણથી પણ તે કષાયે કહેવાય છે. અથવા જે કારણથી ક્રોધાદિક સંસારના અથવા કર્મના હેતુઓ છે તે કારણથી પણ તે કષાય કહેવાય છે અને તે કષાયે જીવના પરિણામ રૂપ છે.
' અથવા 'कृपन्ति-विलिखन्ति कर्मरुपं क्षेत्रं सुखदुःख शस्योत्पादनायेति कषायाः'
અર્થાત્ સુખ અને દુઃખ રૂ૫ અનાજને ઉત્પન કરવા માટે જે કર્મરૂપ ક્ષેત્રનું વિલિખન-બેઠન કરે છે તે કષાયે કપા. કહેવાય છે.
• અથવા 'कलुषयन्ति शुद्धस्वभावं सन्तं कर्ममलिनं कुर्वन्ति जीवमिति कषायाः' એટલે કે શુધ્ધ સ્વભાવવાળા એવા પણ જીવને જે કમથી મલીન કરે છે તે કષાયે કહેવાય છે. '
. . . કયે જ સંસારનું મૂલ છે આ વાત શ્રી દશવૈકાલિકમાં પૂ. શ્રી શય્યભવસૂરિજી મહારાજા ફરમાવતાં કહે છે કે___ कोहो अ माणो अ अणिग्गहिआ,
માયા મ મ મ વમાજ | चत्तारि 'एए कसिणा कसाया,
- famતિ મૂઠાણું પુનવર્સ ”