________________
-
પૂજયશ્રી કહેતા હતા કે -
1 - શ્રી ગુણદશી.
-
૦
૦
૦
૦
૦.
. . પાપના ડર વિના સ્વયં પાપથી પાછા હઠાય નહિ. : ૦ અહિતથી નિવૃત્તિ કરાવનાર અને હિતમાં પ્રવૃત્તિ કરાવનાર વાકયોના સમુદાયને 8 { ઉપદેશ કહેવાય છે. છે . ગમે તેવા સમયમાં આત્માને શંતિ આપે એનું જ નામ ધર્મ! છે . જગતમાં જે જે પાપ થાય છે તે તે વિષયવાસનાને આભારી છે. 1 - અર્થ કામના જ રસિયા ઓ અર્થકામની ખાતર જ ધર્મનું અવલંબન કરનાર અને
અર્થકામની પ્રવૃત્તિને પિષવા, વૃદ્ધિગત કરવા અને સારામાં સારી રીતિ ખીલવવા ખાતર ધર્મનું બલિદાન કરનારા કેઈપણ કાળે સાચું સુખ પામ્યા પણ થિી, પામતા છે પણ નથી અને પામવાના પણ નથી. જેનામાં ઉદારતા ઉપર પ્રેમ નથી, સદાચાર તરફ પ્રીતિ નથી અને પશ્ચર્યાની
ઈચ્છા નથી, તેનામાં સારી ભાવના કયાંથી આવે ? A ૦ રાગ ઘટશે અને ત્યાગ તધશે ત્યારે જ તમે તમારા જીવનમાં કરવા લાયક કાર્યો છે
કરી શકશે. - સાચા સ્વામી તે છે કે જે સેવક પાસે એના આત્માનું ભૂંડું થાય તેવું કાંઈ પણ
કરાવે નહિ. ૦ જેને ત્યાગ અને સંયમ ન ગમે એને વીતરાગદેવ અને નિર્ભય ગુરૂ ગમે છે એમ છે.
માની શકાય એમ નથી. ૦ શ્રી જૈન શાસનમાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમ એ કેઈ નવી વસ્તુ નથી અને .
મોક્ષના અથિને ત્યાગ, વૈરાગ્ય અને સંયમ વિના એક ક્ષણ પણ ચાલે તેમ નથી. ? ૦ “ધમ ચાલ્યા જાય તે સુખ પણ ચાલ્યું જ જાય. ધર્મ હોય તે જ સુખ !” આટલું છે
સમજે તે શ્રી જિનેશ્વરદેવ અને નિગ્રંથ ગુરૂદેવની પાસે પૌદગલિક સુખ માગવાની વૃત્તિ રહે નહિ. જેનાથી સાચું અને શાશ્વત સુખ મળે તેમ હોય, તેનાથી જાય છે
એવું સુખ મંગાય ? ૦ “રાજા પાસે જઈ મુઠી આટો માગવો” એ જે રાજાની મશ્કરી ગણાય છે જે દં, છે
સંસારથી તારનાર છે તે સંસાર તારકની પાસે સંસારમાં રહેવાની સહાય માગવી
અને ભેગ સુખની માગણી કરવી એ કઈ જાતનું ડહાપણુ ગણાય ! છે જે નિયામાં રાગ ભરેલું છે તે દુનિયામાં રહીને જ ત્યાગ કેળવશે ત્યારે જ છે
કેવળજ્ઞાન અને મુકિત મળશે. છે જે ભવને ભયંકર માની ધમને ભદ્રંકર માને તે જ સાચો તરવજ્ઞાની છે. જે