________________
વર્ષ ૭ એક ૧૩ : તા. ૨૨-૧૧-૯૪ :
અધ્યવસાયન ચેગે બાધીબીજ પ્રાપ્ત થાય છે અને ભવના વિરાગ ઉદ્ભવે છે, આ રીતની વાસ્તવિકતા હોવા છતાં પંચપરમેષ્ઠિ પદના તૃતીય કે પ'ચમ પદે બેઠેલા પણ તેને મુગ્ધની કક્ષામાંથી પણ ખકાત થઇ ગયા હોય તેવું જાતનુ દ་ન કરાવતા પેાતાના ઉપદેશમાં કે લેખના લખાણમાં જણાવે છે કે-‘સંસારના સુખ માટે પણ ધ થાય. અસારના સુખ માટે ધમ ન થાય તે શુ' પાપ થાય.' આવા આવા (એમના) અનેક ઉપદેશ વાકયે ખરેખર ભદ્રિક જીવાને ભ્રમણામાં નાખનારા જ બને તેવા છે.
+ ૩૭૭
આવા વાકયા ખરેખર ઉપદેશ વાકયા નથી શાસ્ત્ર ષ્ટિએ ઉસૂત્ર વાકયેા છે કેમકે આવા વાકયાથી સંસાર માની જ પુષ્ટિ થાય છે. જૈન શાસનના સાધુ આદિના ઉપદેશ મેાક્ષ કે મેાક્ષમાર્ગને સમજાવનારા જ હાય પુષ્ટ કરનારા જ હાય. સ સાર માની પુષ્ટિ કરનારા ન હોય.
એટલા જ માટે ઉપદેશપદ ગ્રંથના ઉપદેશ પદની વ્યાખ્યા કરતા તેની ટીકામાં આચાર્ય શ્રી મુનિસુન્દર સૂ. મ. ફરમાવે છે કે—
उपदेशपदानि - इह सकललोकपुरुषार्थेषु मोक्ष एव प्रधान: पुरुषार्थ इति तस्यैव मतिमतामुपदेष्टुमर्हत्वेन तदुपदेशानां भावत उपदेशत्वमामनन्ति तत उपदेशानां मोक्षमार्ग विषयाणां शिक्षाविशेषाणां पदानि - स्थानानि मनुष्यजन्मदुर्लभत्वादीनि ।
તેના અર્થ ઃ—
લેાકતે વિશે પ્રસિદ્ધ સઘળા પુરુષાર્થોમાં મેાક્ષ એજ પ્રધાન પુરૂષાથ છે એથી એ મોક્ષ પુરૂષા ના જ ઉપદેશ તિમાન (ગીતા') પુરૂષાએ આપવા યાગ્ય છે. એ માક્ષ અને માથા મા ના ઉપદેશને જ વાસ્તવિક ઉપદેશ તીર્થંકર ગણધર ભગવંતા માને છે. તેથી મેક્ષ માગને લગતા શિક્ષા વિશેષ રૂપ ઉપદેશના સ્થાના મનુષ્ય જન્મ દુ ભાદિ છે. આ પાઠમાં મેક્ષ અને મેક્ષમાના ઉપદેશને જ વાસ્તવિક ઉપદેશ રૂપે જ્ઞાનીએ માને છે. આવી શાસ્ત્રની વાતે ચાકખી દીવા જેવી સ્પષ્ટ હાવા છતાં સુગ્ધ કે બુધપણામાંથી બાકાત થયેલા સાધુએ ‘સ'સારના સુખ માટે ધમ થાય.' ઇત્યાદિ સંસાર માનું પોષણ કરનારા ઉપદેશ આપે ા એમજ માનવુ' રહ્યુ` કે-દરીયામાંથી દાવાનલ જ પ્રગટયા. એ ૪ વાનલ કેટલાને ભરખી જશે, કેટલાએ જીવાને ઉન્માર્ગે ચઢાવી ભય કર દુ:ખમય દુતિના સ'સારમાં ભટકાવી જન્મ મરણાદિ દુઃખાના દાવાનલમાં બાલીને ખાખ કરી નાખશે ?
સુગ્ધ જીવા પણ આવા સ`સાર સુખ માટે ધમ થાય ઇત્યાદિ સાધુ આચાર્યાદિના વલા સાંભળી એમજ માનતા થઇ જાય કે અમે જે સૌભાગ્ય આરોગ્ય આભુષાદિ