________________
વર્ષ ૭ અંક ૧૦-૧૧ : તા. ૮-૧૧-૯૪ :
* ૩૩૯
મહારાજે આ ચાયે પુરૂષચિન્હ જોઈને આ નિન્દનીય જાગાળાગા માર ખાઉ, છિપાઉ, દિખાઉ, ભવાડા ઉભા કરીને, કપલ કલ્પિત તુત ઉભો કર્યો. ભગવંતના ચતુર્વિધ સંઘને તેડીને સાદવી સંઘનો વરછેદ કરીને તિકડમ જૈન સંઘ સ્થા. નાના મોટા મંદિરે નવા સ્થાપ્યા, નગ્ન પ્રતિમાઓ ઉભી સ્થાપી. બેઠી પદ્માસન પ્રતિમાઓ પણ પુરૂષચિન્હ ચિતરીને નગ્ન બેસાડી આજે શ્રી વીસ પંથી, તેરાપંથી, કાનજી પંથી, દિગંબર તીર્થો પિતાના માલિકી હકક વહીવટ સાથે જોવામાં આવે છે. હવે. મુતિ પૂજક જૈન સંઘથી જુદા પડયા અને પોતાનો પંથ જુદે પડો. એમના વહીવટમાં વે. મું. જેન સંઘ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ છે. 2. સ્થાનકવાસી, વે. તેરાપંથી કંઈ ભી . ગચ્છ સંપ્રદાયને હકક નથી. ભરત ચક્રવતી, આદિનાથ ભગવંતના પુત્ર રત્નને આરિલાભુવનમાં કેવલજ્ઞાન સંસારી વેષમાં થયે હતે. એમના નાના ભાઈ બાહુબલિજીએ પંચમુષ્ટિ લચ કરીને રણ મેદાનમાં દીક્ષા ગ્રહણ કરી નગ્નતાની વાત બેટી છે. રાજપાટને સંસારને ત્યાગ કર્યો. દિગંબરે પણ સુકલક વસ્ત્રધારી દીક્ષા માને છે એ પ્રમાણે બાહુબલી દીક્ષિત થયા. વેલડીએ વીંટાણું એક વર્ષ બાદ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને પોતાના પિતા તીર્થકર આદિશ્વર ભગવતની બા૨ ૫૨ષદામાં પધાર્યા.
- આવા સચોટ પુરાવા હોવા છતાં ભરત બાહુબલિની પ્રતિમા દિગંબરોએ નગ્ન હાંસી પાત્ર આશાતના રૂપ સ્થાપીને પિતાના કહાગ્રહને મજબૂત કર્યો. . તીર્થોને પ્રતિમાઓને બહિષ્કાર કર્મો. ક. આગમ નષ્ટ હો ગયે, અમારા 'ષડાગમ હી સત્યરૂપ. મોજુદ હું એમ કહી સુધર્માસ્વામીજીની પરંપરાનું એ ચતુર્વિધ સંઘનું દ્વાદશાંગીનું અંગઉપાંગ પંચાગીનું અપમાન કર્યું. સખ્ત વિરોધ કર્યો જૈન શાસનની ઠેકડી ઉડાડી. જૈન
વે. સંઘથી છેડો ફાડી નાખ્યા અને દિગંબર નામ રાખ્યું. આજે સંપૂર્ણ જૈન સંઘ હવેતાંબર છે. ૧૦-૧૨ વસ્ત્રહીન દિગંબર સાધુ ભગવંત છે બાકી દિગંબર વેતાંબર બધા વેતાંબરી છે. દિગંબર પંડિત દિગંબર ગ્રંથમેં સ્વયં લિખતે હૈ: કિ, પ. પૂ. કુકુન્દ્રાચાર્ય મહાવિદેહ ક્ષેત્રગામી સમયસાર કે રચયિતા સંવત ૪૯ મેં (યાને વીરાત ૫૫૦ વર્ષ પીછે હુવા) અપને આચાર્યો કી, દિગંબર પરંપરા લિખતે હ.
વિશેષ વડાગમ્ વીરાત ૬૦૦ વર્ષ કે પીછે પ. પૂ. દિગ. ધરસેનાચાર્ય કે શિષ્ય પુષ્પદંતજીને ડાગમ કી રચના કી. ઔર . આગમ સબ નષ્ટ હે ગયે. આવી રીતે
. સાથે ટ્રેષમાં આવીને સવ-વય મૈત્રીભાવને તેડીને જેન પરંપરાના ઇતિહાસને વિકૃત કર્યો બાર હાની કાકડી તેર હાથને બીજ. ગમે તેમ દિગંબર પંડિતોએ વેતાંબર પરંપરાને વગ વી પરંતુ . જિનબિંબ, જિનાગમ, જૈનાચાર્યો, ચતુર્વિધ સંઘ સમસ્ત 2. તીર્થસ્થાનોની જાહોજલાલી, ઉન્નતિ, જૈન શાસનની પ્રભાવના થઈ. દેશ-વિદેશમાં પંડિત, વિદ્વાનો, જેને જેનેતરના મુખે જિનાએ ગ્રંથ, સંસ્કૃતિ, ભવ્ય હવે. તીર્થોની