________________
૪૮ + : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણે પાસિકાએ વિશેષાંક આતમનાં અજવાળાં કરી, આત્માના અનંતજ્ઞાનાદિ ગુણામાં રમણતા કરનારા બનીએ તે જ હાર્દિક 'ગલકામના સહુ ભુલના એકરાર મુશ્કેલ છે તે અંગે કવિની કૃતિના સાભાર ઉલ્લેખ કરી વિરડ્યુ છુ, ‘દુનિયા મહી` વાતા ઘણી ભૂલી જવી મુશ્કેલ છે. લાગ્યા હૃદયમાં ડંખ તે, વીસરી જવા મુશ્કેલ છે. ભૂલી જવા મુશ્કેલ છે, અન્યના અપકારને, ભૂલી જવુ મુશ્કેલ છે, આપણાં અપમાનને, ભૂલી જવા મુશ્કેલ છે, વચન કડવાં ઝેરને, ભૂલી જવા મુશ્કેલ છે, વિરોધીઓના વેરને, ચાહા જો તમે દુનિયા મહીં, શાંતિ અને સુખને, ચાહો તમારા જીવનમાં શાંતિ અને આનંદને, દુનિયા મહી. આ બધુ` ભુલી જવામાં માલ છે. તે ભૂલી જતાં શીખવુ એ એક આશીર્વાદ છે.’
પ'ન ૪૬ નું ચાલુ')
અને વિચિત્ર ખારાક પાણી, વિ. અનેક વ્યધિએના કારણેા બની રહ્યા છે, માનસિક વિકાસને અટકાવનાર ખની, જ્ઞાનતંતુઓ પર માઠી અસર કરી રહ્યા છે, તેવે વખતે ગુણુ સપન આત્માઓએ શાસનના શણગાર રૂપ, જ્ઞાનની તેજસ્વી દીપિકાઓના રક્ષણ માટે સામુહિક રીતે વિચાર કરી સુખધ ચૈાજનાએા માટે સતર્ક બની જાગૃત બનવામાંજ શાસનનુ ગૌરવ છે.
શ્રમણ રત્નાના તેજને તારક બનાવી રાખી, તે કલ્યાણ કામી આત્માઆની સાધનામાં સૌ કાઇ સર્વાં ગી સહાયક બન્યા રહે એજ મીઠી ભલામણુ અને સાથે જ શાસન પતિને ઉત્કર્ષ માટે પ્રાર્થના શાસન જયવંતુ' છે શાસનના જયકાર ખેલવવામાં એક મહાન વિભાગને હીયા નમન.
તે! નાશ જ છે
सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः ।
सर्वे महत्त्वमिच्छन्ति, तद्वृन्दमवसीदति ॥
જયાં બધા નાયક હાય, સઘળા પેાતાને પતિ માનનારા હોય અને સઘળા મહત્તાને ઈચ્છનારા હાય તે સમુદાય સીદાય છે અર્થાત્ નાશ પામે છે.