________________
શ્રી વાસુપૂજય સ્વામિને નમઃ
અન તલબ્ધિનાથ
નમામિ નિત્ય' ગુરૂ રામચન્દ્રમ
(મુ`બઇ) કાંદીવલી-દહાણુકરવાડી મધ્યે નિર્માણાધિન શ્રી વાસુપૂજયસ્વામી જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત થનાર તારક શ્રી જિન બિબે ભરાવવાની ઉછામણીમાં લાભ લેવા. સકળ શ્રી સંઘને હાર્દિક આમંત્રણ
શ્રી ગૌતમ સ્વામિને નમઃ
(મુંબઇ) કાંદીવલી (વેસ્ટ)માં દહાણુકરવાડી મહાવીરનગ! વિસ્તારમાં જૈનાની થનાર વિશાળ વસતિને નજર સમક્ષ રાખી અમેએ ‘શ્રી વાસુપૂજ્ય સ્વામી’ ભગવાનના મનોરમ્ય શિખરબદ્ધ જિનાલયનું' નિર્માણ કાર્યાં એક વરસ થયા હાથ ધર્યુ” છે.
પૂ જૈનશાસનના મહાન જ્યોતિર્ધર કલિકાલ કલ્પતરૂ સ્વ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપાથી પૂ. તપસ્વિરતન આ. ભ. શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ના તથા પૂ સુવિશાળ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય મહાદય સૂરીશ્વરજી મ. સા.ના મગળ આશીર્વાદથી તેમજ પૂ. મુનિપ્રવર શ્રી નયવન વિજયજી મ.સા ની પ્રેરણા તથા માર્ગોંદનથી ચાલી રહેલુ. આ નિર્માણુકા ટુંક સપયમાં પૂર્ણ થશે.
તે નવ નિર્મિત ભવ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી ૧(૪૧”) છં‘ચના ભગવાન આદિ તથા બાજુમાં ૨૭” ઈંચના એ એમ તારક ત્રણ શ્રી જિનબિંબ પધાવવાના છે તે તમામ જિનબિંબે ભરાવવાની ઉછામણી પૂજય તપસ્વિ સમ્રાટ આ.ભ. વિજય રાજતિલક સૂરીશ્વરજી મ.સા.ની તથા પૂ. ગચ્છસમ્રાટ આ.ભ. વિજય મહે। સૂરીશ્વરજી મ.સા.ની પુનીત નિશ્રામાં ભૂલેશ્વર મેતિશા લાલબાગ જૈન દહેરાસર ઉપાશ્રયમાં મેલાવવામાં આવશે તે ઊછામણીના આ માઁગલ પ્રસગે પ્રભુમકિના લાભ લેવા પ્રભુભકતાને સ્નેહભર્યુ” નિમ’ત્રણ છે.
યાદ રાખે કવસ-કારતક વદી ૩ સામવાર ૨૧-૧૧-૯૪ સવારે વ્યાખ્યાન સમયે આપની ઓફર નીચેના ફેશન નંબરમાં જણાવી શકે છે। આદેશ દિવસે જ કારતક વદી ૩ ના આપવામાં આવશે. ઘીનેા ભાવ રૂ ૫] મણના.
ફોન : ૮૮૨૩૯૧૪ લી. શ્રી શ્વેતાંબર મૂ. ત. ઉદય કલ્યાણુ આ. જૈન ટ્રસ્ટના પ્રાણલાલ સી, ટ્રસ્ટીએ અશાકભાઇ પટવા ચંદુભાઇ પુજાભાઇ નરેન્દ્ર જયતિલાલ પ્રફુલાઈ છેડા ફેશન : ૮૮૮૫૪૭૪ ફોન : ૮૦૭૪૯૩૫ રાત્રે ` મહેતા ફેશન-૮૪૦૫૩૧૬ ફોન-૮૮૨૭૨૯૯ સરનામું': પ્રાણલાલ સી. શેઠ એમ્બે ટોકીઝ કમ્પાઉન્ડ, મલાડ(વેસ્ટ) એએ-૪૦૦૦૬૪