________________
૨૯૮ :
: શ્રી જેનશાસન (અઠવાડિક) {
છે છતાં ય સંસારમાં રખડશે અને તે માની લીધેલા સુખને મેળવવા જે જે પ્રવૃત્તિ કરશે છે તેથી દુ:ખમાં રિબયાં કરશે અને મહાદુઃખી થશે. તેથી મારામાં જે શકિત આવે તે 8 બંધાને પક્ષના રસિયા બનાવી દઉં.” આ ભાવનાના ગે શ્રી તીર્થકર ન કર્મ નિકાછે ચિત કર્યું. તે શ્રી તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને ભગવાન શ્રી મહાવીરંદેવના છે કે આત્માએ આજના દિવસે મેક્ષ માગ સ્વરૂપ ધર્મ શાસનની સ્થાપના કરી.
મોક્ષ માગ કહો કે ધર્મશાસન કહે તે બે એક જ છે. શાસન કેમ સ્થાપ્યું? છે શાસન પામીને, તેને આરાધીને આત્મા વહેલામાં વહેલો મોક્ષે જાય. મેક્ષે કયાંથી જવાય
આ મનુષ્ય-જન્માંથી જવાય. મેક્ષે જવા જે સાધુપણું જોઈએ તે અહીં જ મળે અને ? અહીં જ પળાય. તમને બધાને મનુષ્યભવ મળે છે તે કયાં જવું છે ? શું થયું છે? આજે તે મોટા ભાગને પરલોકનો વિચાર નથી આવતું. “મરીને કયાં જઈશ.” તેની ચિંતા છે 8 છે? શાત્રે કહ્યું છે કે–જેને પરલેકની ચિંતા ન હોય તે કયારે ય સાચે ધમી બને છે જ નહિ. એનો અર્થી ન હોય તે જૈન હોય ? ભગવાનને ભગત હોય? તમે બધા
ભગવાનની ભકિત કેમ કરે છે ? ઘણે વગ તે ભગવાનના દર્શન-પૂજન પણ કરતે નથી. ભગવાનના દર્શન પૂજન પણ ન કરે તે જેન હોઈ શકે ખરો ?
ભગવાનના દર્શન-પૂજન પણ કેમ કરવાના છે? ભગવાન થવા. સ ધુની સેવા કેમ કરવાની છે? સાધુ થવા. નાને પણ ધર્મ કેમ કરવાનું છે? ઊંચે ધર્મ પામી છે વહેલામાં વહેલા મોક્ષે જવા. આ ભાવના ન હોય તો તમે બધા શ્રી નશાસનમાં કે છે સંઘમાં ગણાવ ખરા ? શ્રી અરિહંત પરમાત્માને માને અને મોક્ષે જવાની ઈચ્છા નહિ, પર ન બગડે તેની કાળજી નહિ, પલક સુધારવાની ઈચ્છા નહિ તો શું થાય ? વ્યાખ્યાન પણ કેમ કરવાનું છે ? અમે વિદ્વાન છીએ તેમ બનાવવા તમને | ખુશ કરવા અમે જે વ્યાખ્યાન કરતા હોઇએ તે અમે પણ પાપી છીએ. 4 વ્યાખ્યાન તમને સાચું ખોટું સમજાવવા કરીએ છીએ. અમે જે સાધુપણું પામ્યા છીએ, તે સાધુપણું બધાને પમાડવું છે તે માટે વ્યાખ્યાન કરીએ ?
છીએ. પણ આજે તે અમે દીક્ષાની વાત કરીએ તેય ઘણુને ગમતી નથી. આ ૧ બસ “દીક્ષા જ લો, દીક્ષા જ લે. દીક્ષા જ લેવાની ! અમારા પુણ્યથી જે સુખ છે મળ્યું તે ભોગવીએ તેમાં તમારું શું જાય છે? –એમ ઘણા પૂછે છે. અમે તે હિત૨ બુદ્ધિથી સાચી વાત સમજાવીએ છીએ. તમને ન રૂચે તે તમારે દુર્ગતિમાં જવું પડશે, જે તેમાં અમને નુકશાન નથી.
શ્રી અરિહંત પરમાત્માએ, જયારથી માતાના ગર્ભમાં આવે, ત્યારથી શ્રી ઈદ્રાદિ