________________
હાલારદેશાધારક યુ.આથી વિજયસ્ત(ક્ષનજી મહારાજની આ ઘે મુજબ સ્થાપા અનૅ સિધ્યાન્ત ઓ તથા પ્રચારણ ૫
www
હાયની
અઠવાડ્રિક
મારા વિણા હૈં, શિવાય ન માય =
ન
તંત્રીઃ જૅમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
વર્ષ૭ ] ૨૦૫૦ આસે વદ-૫.૬ મગળવાર તા. ૨૫-૧૦-૯૪ [અ'ક-૯
-: અધ્યાત્મભાવને પામવાના ગુણા :–
—પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રવચન-પહેલુ
શ્રી તીર્થંકર ૫૨પદની કે તેમાંનાં
જે શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં આપણે જીવીએ છીએ તેઓનુ ગઇકાલે કેવલજ્ઞાન કલ્યાણુક હતું અને આજે તીર્થ સ્થાપનાને દિવસ છે. શ્રી નીકર નામ કમ નિકાચિત કયારે થાય ? દરેકે દરેક માત્માઓ, શી તીથકરભવના પૂર્વના ત્રીજા ભવમાં શ્રી વીશસ્થાનક કાઈ એક પદની આરાધના કરે છે, અને તે વખતે તેઓના હૈયામાં એવી ભાવના પેદા થાય છે કે– ‘સંસારના જીવા સુખના અથી છે અને દુઃખમાં રખાય છે. પણ સાચું સુખ કેમ મળે અને દુઃખથી કેમ છૂટાય તેની ખબર નથી, તેથી મારામાં જે શકિત આવે તા બધાના હૈયામાં રડેલા સસારના રસ નિચાવી દઉં અને શાસનના રસિયા બનાવી દઉ'. જેના પ્રતાપે સૌ શાસનને સમજે, આરાધે અને વહેલામાં વહેલા મુકિતપદને પામે, જેથી જે સુખ જોઇએ છે તે પામે.”
આપણે કેવુ સુખ જોઇએ છે ? જેમાં ચેડુ‘--ઘણું દુઃખ હાય તે ચાલે ? આપણી પાસે અધિક સુખ હોય તેના કરતાં બીજા પાસે અધિક સુખ હાય તા તે ફાવે ? આવેલું સુખ ચાલી જાય તે તે ગમે ? જેમાં જરાપણુ દુ:ખ ન હોય, જે પૂરેપૂરુ... હાય અને આવ્યા પછી કદિ નાશ ન પામે તેવું હોય તેવુ' સુખ આ સંસારમાં છે ? બધા કહે કે-અમા સુખ જોઇએ છે તેમ ખેલે છે પણ કેવુ' સુખ જોઈએ તેની ખબર નથી.
આ તઇને ભગવાનના આત્માને વિચાર આવ્યા કે- આ બિચારા સુખના અથી