________________
૨૨ :
હાસ્ય હાજ
(૧) એકમિત્ર : યાર, હવે તે દુનિયામાંથી ઇમાનદારી દૂર થતી જાય છે, કાલે એક સૂટકેશ લાવ્યે હતા તે મારા નવા નાકર એને લઇને ગાયબ થઇ ગયા. બીજાએ : તારી સૂટકેશ કેવી હતી ? કાંથી લીધી હતી?
પહેલા : કોઇ એક માણસ રેલગાડીમાં છેડી ગયા હતા. (પરાઇ વસ્તુ લેવાની આદત પાડશે નહિ.)
(૨) ગ્રાહક : (નાકરને) ભાતમાં કાંકરી આવે છે, જા તારા માલિકને ખેલાવ. નાકર : જી. મારા માલિક તા સામેની
હોટલમાં જમવાં ગયાં છે.
બાલ ગઝલ
જે નિરાશાને કદી જોતાં નથી. આશા હૈયાની કદી ખાતાં નથી ને પ્રયત્ના પર જીવી જાણે સદા તે કદી પણ ભાગ્ય પર રાતા નથી.
-હગીતા
-હરેશ એચ. મહેતા રાજકોટ
ઉત્તર જોડકણાના
૧ રાત્રિ જાગે
૨ પાંચમા દિવસે ૩ ઈચ્છિત વસ્તુ ૪ સાતમા દિવસે
૫ પહેલા ઉપસગ
૬ છઠ્ઠત પ
૭ અતિમ કુંવળી
૧ પારણુ ૨ જન્મવાંચન
આપે ૩ કપવૃક્ષ
૪ આંતરા
૫ ગાવાળીયા
૬ વડાપ
૭ જ બુસ્વામી
: શ્રી જૈન શાસન (અટ્ઠવાડિક)
૮ પારણાં
૯ સ'ગમદેવ
૧૦ પ્રાયશ્ચિત
૮ પાંચમે સવારે
← વીશ ઉપસગ ૧૦ ૬૦ નવકારવાળી ધન્યવાદ-અ'કિત પી. શાહ
–મનીશ ચૌવટીયા ઉપેન્દ્ર સી. અહ
માત્ર સાચુ'-ખાટુ કરે.
૧ ભગવાન મહાવીર સ્વામીના મામા ચેટક હતા.
૨ જીવ પૂણ્ય કરવાથી સુખ અનુભવે છે. ૩ દહેરાસરમાં દશ ચ'દરવામાંધવામાં
આવે છે.
૪ શત્રુ જય તીર્થાંની સ્પર્ધાના અભવ્યા કરે છે પ મહાવીર સ્વામી ભગવાન સમેતશિખર ૫૨ માક્ષે ગયા.
૬ બનાસ નદીના કીનારે ભાવીરને કેવળજ્ઞાન થયું.
૭ આપણી ભાષા સૌંસ્કૃત હોય તા. ૮ નવરાત્રીમાં રાત્રે દાંડીયા રમાય છે.
૯ ભગવાનની પૂજા કર્યા પહેલા પાતાના કપાળે પૂજા કરવી જેઈએ.
–મીતેન પી. શાહ-અંકલેશ્વર હાસ્ય હાજ
સર : ખેલ મનીષ, રણ પ્રદેશ એટલ શુ? મનીષ : જેમાં કાંઇપણ ન ઉગે તે, સર : ખરાખર, રાજુ તું તેને દાખલો આપીશ રાજુ : જી સાહેબ, આપશ્રીનુ` ટાલવાળું માથું, (ઉદાહરણ સમજીને આપે!)
※ *
કી : મારે મેદ ઘટાડવા છે ?
ડાકટર : એમ, જયારે તમને કાઇ કામમાં, કોઇપણ માનવી મદદ કરવાનું કહે