________________
Nષ બી.
ht | એકર
-
E
- -
-
પ્યારા ભૂલશ્રમો,
ડા દિવસમાં રૂમઝુમ કરતી દિવાળી આવશે. ચરમ તીથપતિ શ્રી મહા. વીરવનાં નિર્વાણ કલ્યાણક તથા શ્રી ગોતમ સ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના આ શ્રેષ્ઠ પર્વને તેમના સાચા સંતાનીએ કઈ રીતે ઉજવશે?
ફટાકડા ફોડવાથી શું આ પર્વ ઉજવાશે? તે શું માલમલીદા ખાવાથી આ પર્વ ઉજવાશે ?
ના..ના...તે ફેડવાથી કે ખાવાથી આ પર્વ ઉજવાતું નથી. આ પર્વમાં ફટાકડા ફેડવાથી જીવની હિંસા થાય છે. આત્મિક તેમજ બાહ્ય દકિતએ પણ એમાં ઘણું જોખમ અને નુકશાન છે.
તેમ જ, બજારુ વસ્તુઓ ખાવાથી શરીર બગડે છે. રોગ ધીરે ધીરે કદમ માંડે છે. તંદુરસ્ત શરીર ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. મતની મારકણું સમશેર આંખ આગળ ઘૂમવા લાગે છે તેને પડછાયે માત્ર હયાને હચમચાવી દે છે. આવા અભક્ષ માલમલીદા ખાઈને શા માટે આપણે આપણા આત્માને કર્મરાજાને કેદી બનાવ.
તેનાં કરતાં, કયાકની ઉજવણી શાસ્ત્રીય સુચન પ્રમાણે કરીએ તે આત્મા હલકે કુલ જે બની જાય. બે દિવસ સુંદર સઝાન તપ કરીએ, દેવવંદન કરીએ અને ગણણું આદિ ગણીને પર્વની ઉજવણી કરીએ.
સાથે, સ્કૂલ-કોલેજોમાં રજા છે તે તમે તમારી બાલવારિને યાદ કરજો. તેના માટે ટુંકા લખાણે, રમૂજી ટુચકાઓ, સાદી, સરળ ભાષામાં અને સવાછ અક્ષરે લખી મિકલવા ભલામણલખાણે લખે તે તેની સાથે તમારું નામ-ઠામ-વય આદિ લખવાનું ભૂલશો નહિ.
લખાણ મોકલવા મારું સરનામું ધી લે
રશિશિશુ. - જૈન શાસન ધર્યાલય શ્રુતજ્ઞાનશાન પ દિગ્વિજય પ્લોટ,
જામનગર-૫ આજને વિચાર મનને જીતી ગયેલા મદથી હારી જાય છે.