________________
વર્ષ ૭ એક ૧-૨-૩ : તા. ૬-૮-૯૪ :
અગ્રાવતાર કટિપટ (એલપટ્ટો)ને ધારણ કરનારા જૈન સાધુઓ હોય છે એવું જણાવ્યું છે એથી ૫) એ સાબિત થાય છે કે તાંબરવ જ પ્રાચીનતમ છે દીગંબરત્વ નહી ! | દગ બર મત તે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ કેટલાક વરસો બાદ નીકલ્ય છે છે એની પ્રાચીનતા કઈ રીતે સિદધ થઇ શકે !
એક અંગ્રેજ વિદ્વાન એચ. એચ. વિલ્સન એમ. એ. પણ પિતાના પુસ્તકમાં છે ૧ દિગંબર મત ની પ્રાચિનતાને પુષ્ટ કરવા જે કહ્યું છે તે તેની ટુકી દષ્ટિનું જ સૂચન કરછે નાર છે સુભાષ જેનની માફક એમણે પણ દરેક મતના શાસ્ત્રોનું ઉંડાણથી અવલોકન છે છે કર્યું નથી તેમ જણાય છે.
સર્વ પ્રણિત શાસ્ત્રોમાં સ્ત્રી મુકિત કેવલીભૂતિ વસ્ત્ર વગેરેની વાત આવે છે એ છે 3 વાતોને ન માનનાર દીગંબરાચાર્યોએ પોતાના મતની પુષ્ટિ કરવા સવજ્ઞના આગમાને છે છે અસ્વીકાર કરીને જેમાં ભૂલ થવાની શકયતા છે એવા છદ્મસ્થ દીગબરાચાર્યોએ જે છે છે નુતન શાસ્ત્ર રચ્યા છે અને પ્રમાણ તરીકે કઈ રીતે મનાય? એમાં આસ્થા પણ કઈ છે રીતે રખાય ?'
દગંબરત્વની પ્રાચીનતા સિદ્ધ કરવા વેતાંબરોના ક૯પસૂત્ર વગેરે શાસ્ત્રમાં U હાથ ઘાલ્યો તે કઈ રીતે સુભાષ જેને ઉચિત કર્યું નથી કેમકે એ શાસ્ત્રોથી તે હતાં. બરત્વની જ પ્રાચીનતા સાબિત થાય તેમ છે.
આ વાધી વાતનો પૂરી જાણકારી મેળવીને સુભાષ જૈન વગેરે દગંબરોએ દીગ- 8 બર મતની પ્રાચીનતાને પોતાને ભ્રમ દૂર કરી દેવો જોઈએ.
હવેતાંબરોને તે કોઈ જાતને ભ્રમ નથી એટલે ભ્રમને દુર કરવાની વાત જ રહેતી 8 નથી. ભ્રમ તે દી'ગબર સુભાષ જૈન વગેરેને જ છે જે દિગંબરત્વની પ્રાચીનના વેતાં. છે બરોના શાસ્ત્ર પાઠથી સિદ્ધ કરવા નીકળી પડયા છે એણે પોતે જ પોતાનો ભ્રમ
દર કરવા મધ્યસ્થ બનીને પ્રયતન કરવા જોઈએ અને સત્ય હકીકતને હવામાં અંકિત છે કરવી જોઈએ.
६ अकारणमधीयानो ब्राह्मणस्तु युधिष्ठिरः । दुष्कुलेनाप्यधीयन्ते, शीलं तु मम रोचते ।।
હે યુધિરિ વિના કારણ બ્રાહ્મણ ભણે તેમ દુષ્કલવાળે પણ ભણે છે પરંતુ મને તે નીલ ગમે છે અર્થાત્ શીલવાન બ્રાહ્મણ ન ભણે તે પણ ચાલે શીલહીન
દુષ્કુલ ભણે તે પણ શું?