________________
0.
O
O
d
ર
..
.
.
.
પૂજયશ્રી કહેતા હતા કે -
શ્રી ગુણદર્શી
જેનુ' મન મામાં હોય તેનું મન ધર્મોમાં આવે. ધમ માં મન લાવવા માટે પહેલા માનું મન કરવું પડે.
મેાક્ષ ન મળે ત્યાં સુધી ધર્મ માટે સતિમાં જવુ છે પણ સુખ માટે નહિ. દુઃખથી ગભરાઈને દુર્ગાંતિ ન જોઇએ તેમ નહિ પણ ધર્મની સામગ્રી ન મળે માટે ન જોઇએ. આવા વિચારવાળા હાય તે ધર્મધ્યાનની સ`મુખ છે.
સામા િક-પ્રતિક્રમણાદિમાં · હવા આવે તે સારૂ' આવા વિચાર પણ પાપ છે. હવા આવ્યા પછી ‘હાશ' થાય તે તે મહાપાપ છે.
રાગ પૂત્રકના ત્યાગ તા મારી નાખ્યા વિના રહે નહિ.
ધર્મ કે।ઈને માટે કરવાના નથી-કરવા નથી. સારા દેખાવા પણ કરવા નથી. અઢ આ સ'સારથી છૂટી જવુ છે અને મેક્ષે જવુ છે તે માટે જ કરવા છે. દુનિયાનું સુખ ગમતુ મટી જાય અને દુઃખ ગમતું થઈ જાય તે માટે યુ ધ કરવા છે. આપણે બધાએ ગભરાવવાનું. દુનિયાના સુખથી જ છે, રાજી થવાનું આપણા જ પાપથી આવતાં દુઃખથી છે. દુ:ખમાં રાજી હાય, આનંદમાં મજામાં હોય તે ગરીબ પણ બહુ સુખી છે અને માત્ર સુખમાં જ રાજી હૈાય તે માટે પણ મહાદુઃખી છે.
શ્રીમ ત
આરાધના સ્વ કલ્યાણ માટે છે, રહ્યા તે કાળના અને ભવિષ્યના જીવેાના ઉપકાર માટે ચા અવિચ્છિન્નપણે શાસન જીવ'ત રહે તે માટે છે અને પ્રભાવના શાસનને અભિમુખ થનારા જીવા શાસનને પામે તે માટે છે.
પુણ્યમ મૂઝાય તે મર્યા સમજો ! પુણ્ય ઘણા લેાકેાને સ્વચ્છંદી ખનાવે છે. પુણ્યવાળે સ્વચ્છંદી બને એટલે પાયમાલ થાય અને પાપવાળા તે રિબાઈ રિબાઈને
પાયમાલ થાય.
ધ'ના પ્રેમીને સંસાર જેલખાનું લાગે, વિષય-કષાય બૈરી જ લાગે.
આત્મા જ સૌંસાર છે. આત્માજ મેાક્ષ છે. વિષય-કષાયથી જીતાયેલે આત્મા તેનું નામ "સાર. વિષય-કષાયને જીતેલે આત્મા, તેનું નામ મા.
દુનિયાદારીની કોઇપણ ચીજપર અમને રાગ થાય તે અતિચાર લાગે, રાગ થાય તેનુ દુ:ખ પણ ન થાય તે આત્મા ધીમે ધીમે બગડવા લાગે અને પછી પતન પામે !