________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
દુનિયાનું સુખ મળે પુણ્યથી જ, ભેગવાય પણુ પુણ્યથી જ પૂણ્ય ન હોય તે સુખ ભોગવી પણ ન શકે. કે ટિપતિને ઘેર જન્મેલા દૂધ પણ ન પચાવી શકે. માટે પુણ્યથી મળેલુ' સુખ તાકાત હાય તેા છેાડી દેવા જ જેવુ' છે. કદાચ ન છૂટી શકે તા તેની સાથે સાચવી–સ'ભાળીને રહેવા જેવું છે.
૨૧૦ :
આપણે બધા ભગવાનના ભગત છીએ ને ? ભગવાનનાં દર્શન કરતાં મેક્ષા આવે ? સાધુના દÖન કરતાં સાધુપણું' યાદ આવે ? ધર્મ કરતાં પપૂિણુ વ પામલ નું મન થાય ? બગલામાં પેસતા બંગલે જેલ સમાન લાગે ? જે ગુણીજન લાગે તેા તેના જેવા થવાનુ મન થાય? સ'સારમાં હહિ ફાઇનું મન થાય છે તેમ અહીં કેમ થતું નથી ? જેના ગુણ જોઇએ તે થાય કે મારામાં કેમ નહિ ? મને કેમ ન આવે? સાધુને જોઇ સાધુપણું યાદ ન આવે તેનુ પરિણામ એ આવ્યુ કે જૈનાના મેટે। ભાગ મારે મરતાં પહેલાં સાધુ થવુ' તે વિચારથી વાંઝીયા બની ગયા. સાધુને હાથ જોડે પૂજે પણ પેાતાને સાધુ થવાનું મન નહિ. જે સાધુ થયા તેગડાને! અને તમે ન થય માટે ડાહ્યા!! સાધુ થવાની ભાવના વિના સાચુ' જૈનપણું પણ આવે નહિ. ભગવાનના ભગત પણ નહિ.
તે
આપણે ભક્તિ શુ` ચીજ છે તે વાત નકકી કરવી છે. ભગવાનના ભગત ગમે ત્યાં હોય પણ તે હયાથી સુખી જ હોય, નરકાદિમાં હોય તે ય. નરમાં સમાધિ રાખવી તે બાપનો માલ હશે ! અહી પા ડીગ્રી તાવમાં સમાધિ થઈ જાય છે તે ત્યાં છેલ્લી કેટિના તાવમાં સમાધિ રાખવી તે સહેલુ કામ છે? વેદના-પીડાના પાર નહિ અને ઉપથી માર પડે તે જુદા. છતાં પણ જ્ઞાનિએ કહે છે કે, ‘ભગવાનના ભગત નરકમાં હોય તે ય સુખી ! જે ભગવાનના ભગત નહિ તે દેવલાકમાં હાય યદુ:ખી! તમે કઇ રીતના ભકિત કરા છે। તે જ સમજાતું નથી, તમે બધા જે રીતના 'દિર, ઉપાશ્રયમાં પેસા છે, નીકળે તમારી તા વાત થાય તેવી નથી. જ્યાં સ્વાર્થી સધાતા હોય, તે આયાયની જેટલી સેવા કરી છે તેવી તા ભગવાનની ય નથી કરતા. ભગવાનને ચઢાવવા એક સારૂ ફળ પણ તમને મળે નહિ. આનું એક જ કારણ છે કે, દુનિયાનુ સુખ એટલુ બધું સારું. લાગ્યુ છે, ગમ્યું છે, ભાગવવા જેવુ' લાગે છે તેથી ભગવાનની ભકિતમાં ઝારી સામગ્રી પણ વાપરવાનું મન થતું નથી. કદાચ કેાઈ સામગ્રી સારી પશુ વાપરે તે તેના કરતાં વધુ સારી મળે માટે. માટે તમે તા હાથ જોડવા જેવા છે.
રાજ અહી આવનારા મોટાભાગે નક્કી કર્યું છે કે, મંદિર-ઉપાશ્રયે જવુ, વ્યાખ્યાન સાંભળવુ. પણ સાધુનુ` કહેલ કરવુ નહિ. સાધુનું કહેલ કરવા માંડીએ તે