________________
S : ૭
અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
: ૧૯૫
બારેજા (અમદાવાદ)-પૂ.મુ. શ્રી મુકિતધન વિ. મ. તથા પૂ. મુ. શ્રી પુન્યધન વિ. છે મ.ના પ્રવેશથ. ચૌમાસા ચૌદસથી સાંકળી અઠ્ઠાઈ ચાલુ છે દરેકને ૩૫ સ. પ્રભાવના તથા
અષાઢ વદ-૮નાં વામામાતાને થાળનાં એકાસણા બે દ્રવ્યથી કરાવ્યા હતા ૧૨૫ ભાગ્યઆ શાળાએ લાભ લીધેલ. બીજુ તા. ૨ થી ૬ તા. સુધી મહત્વ અને તા. ૧૩ શ્રા. સુ. ૭ ૪ થી શત્રુંજય ડુંગરની રચના તેની સામે શત્રુંજય તપ છઠ્ઠ-અટ્ટમ સાથે ૨૯ દિવસને ૪ મ શરૂ થશે. તા. ૧૫ મી ઓગષ્ટના ભવ્ય સનાત્ર મહત્સવ મુંબઈ વર્ધમાન જૈન સેવા કે મંડળ ભણાવશે તથા તા. ૧૮ મી ઓગષ્ટનાં પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિ.મ.ની નવમી છે પુણ્યતિથિ પ્રસંગે રચના સાથે જ ૪૫ આગમની પૂજા રાખવામાં આવેલ છે.
બારેજ-અત્રે પૂ. મુ. શ્રી મુક્તિધન વિ.મ. તથા પ મુ. શ્રી પુણ્યધન વિ. મ.ની નિશ્રામાં પ્રવચનમાં ધર્મબિંદુ તથા સમાઈગ્ય કહા થાય છે પૂ.પાદ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂમની ત્રીજી પુણ્ય તિથિ તથા પૂ. સા. શ્રી રત્ન પ્રભાશ્રીજી મ.ની પ્રથમ માસિક તિથિ નિમિત્તે અ. વદ ૧૦ થી ૧૪ નવાણું અભિષેક ૧૮ અભિષેક તથા પંચાહિક મહોત્સવ યોજાયે વદ ૧૪ ના પ્રશ્રીના ગુણાનુવાદ થયા.
વડોદ-પૂ. અ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂમ,સા.ની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે [ રથયાત્રા, ગુણાનુવાદ સામુદાયિક આંબેલ સામાયિક, ભવ્ય અંગરચના તથા રાત્રે ભાવના
વિ, ભવ્ય કાર્યક્રમ અને વદ ૧૪ ના શ્રી રામચંદ્ર સૂ. આરાધના ભવન, શ્રી જૈન શાસન કે સેવા ગણ, શ્રી જૈન શાસન રક્ષા સમિતિ તરફથી પૂ. મુનિરાજશ્રી ભુવન ચંદ્રવિજયજી મ. ૫ મ.ની નિશ્રામાં યોજાય હતે.
પાટણ અને શેઠશ્રી નગીનભાઈ પૌષધ શાળામાં પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્ર , | સૂ.મ.સા.ની ત્રીજી પુણ્ય તિથિ પૂ. મુનિરાજશ્રી જયધ્વજ વિ.મ, આદિની નિશ્રામાં શ્રી ? છે વશ સ્થાનક પૂજન સહિત ત્રણ દિવસ મહત્સવ ઉજવાય.
સરીગામ-અત્રે પૂ.આ. શ્રી વિજય રામચંદ્ર સૂમ,સા.ની તૃતીય વાષિક તિથિ નિમિત્તે શાંતિસ્તાવ સહિત ત્રણ દિવસને મહત્સવ પૂ. મુ. શ્રી ક્ષતિ વિ.મ. પૂ. મુ. શ્રી { તત્વાશન વિ.મ આદિની નિશ્રામાં ઉજવાયે ગુણાનુવાદ પ્રવચન થયેલ અગે સૌ પ્રથમ { ચાતુર્માસ થયુ કે ઉત્સાહ ઘણે છે.
-: પર્યુષણ પર્વ પર એકતિહાઇ મૂલ્ય મેં પ્રાપ્ત કરે :
વિશિષ્ટ જન શોધ પ્રબંધ “મેઘ વિજયગણિ પ્રણીત સપ્ત સંધાન મહા કાવ્યક છે છે સમીક્ષાત્મક અધ્યયન' જિસકા મૂલ્ય ૧૫૦ રૂ. હું પર્યુષણ પર્વ પર વિતરણાથી ૧૦ { પ્રતિયાં તેને પ ૫૦ રૂ. પ્રતિ ગ્રંથકે હિસાબસે દી જાગી
| મેઘરાજ જૈન
અરિહંત ઇન્ટરનેશનલ
૨૩૯, ગલી કંજસ, દરીબા, દિહી-૧૧૦૦૦૬ 8 બ
eos