SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન ભણે પાસિકાઓ વિશેષાંક ? સન્માગ પ્રકાશનને ઉદ્દેશ સુવિશાળ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમહિ જય કે રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદથી તેઓશ્રીના ઉપકારની સ્મૃતિ નિમિતે ! ૦ ગણઘર રચિત દ્વાદશાંગી, પૂર્વાચાર્ય કૃત પંચાંગી તથા તદનુસારી અન્ય ધર્મશાસ્ત્રો છે - લહિ આઓ દ્વારા લખાવવા ૦ અપ્રકાશિત પ્રાચીન હસ્તલિખિત ગ્રંથેના આધારે શુદ્ધ ગ્રંથનું પ્રકાશન, નમું દ્રણ, અનુવાદ કરાવવા અને તેનું પ્રકાશન કરવું. ૦ સરળ ભાષામાં જૈન તત્વજ્ઞાન, જેને ઈતિહાસ, આચાર ઘડતર, ઉત્તમ પ્રેરણા આદિ છે આત્માભિમુખ સાહિત્યનું પ્રકાશન. ૦ પૂજય આચાર્યશ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. નાં પ્રવચનનું આકર્ષણ રૂપરંગમાં છે પ્રકાશન. આદિ અનેકાનેક શ્રુતભકિતના કાર્યો કરવા અને તે દ્વારા ઘરઘરમ. અને ૪ ઘટઘટમાં જૈન શાસનની દ્ધા દઢમૂળ કરવા આ સંસ્થાની સ્થાપના થઈ છે ' ચેજના ૦ રૂ. ૧૫,૧૧૧ આપનાર દાતા તરફથી પૂ.શ્રીના વ્યાખ્યાનેનું એક પુસ્તક છપાશે. - તેમાં તેમને નામે લેખ થશે. ૧૦૮ પુસ્તકના ત્રણ સેટ તથા બીજા દરેક પુસ્તકની એક નકલ આપવામાં આવશે. ૦ રૂ. ૨,૫૦૧ આપનારને આજીવન પર્યત સંસ્થાના દરેક પુસ્તકે ઘરબેઠાં પ્ર પ્ત થશે. ૦ ૧,૦૦૧ આપનાર દાતાને પાંચવર્ષ સુધી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી પુસ્તક પ્ર પ્ત થશે. -: સંપક :– બાબુલાલ કલચંદ શાહ ડે. રમેશભાઈ શાંતિલાલ વેરા ઠે. આરાધના ભવન, પાછીયાની પિળ, પારીજાત ચિન્હેન હોસ્પિટલ રીલીફ રોડ, અમદાવાદ-૧ દેવસાના પાડાની સામે ફેન : ૩૬૩૮૦ સ્વામીનારાયણ મંદિર રોડ મહેતા જયંતકુમાર શાંતિલાલ અમદાવાદ-૧ . ઠે જી. એસ. જવેલર્સ એન્ડ કુ. શાહ નવીનચંદ્ર તારાચંદ ૬૨-૬૮ ગિરગામ રોડ, ઠે. વિપુલ ડાયમંડ, રાજબહાદુર બન્સીલાલ બિલ્ડિંગ, ૨૦૫-૨૦૬ આનંદ, બીજે માળ, ૩-એ, ૧લે માળ, ઓપેરા હાઉસ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩ મુંબઈ-૪૦૦ ૦૦૪ ફેન ! ૫૩૭૬૦ ફોન : ૩૬૩૦૩૪૦ ૦.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy