________________
વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪:
કરે. પાછો લાવવા પ્રયત્ન કરે. પણ આના રક્ષણની જવાબદારી આપના શિરે છે. આમ ને કહીને પિતાના હયાના હાર, આંખે ને રતન, ચાંગદેવને તારક ગુરુદેવને ચરણે સમર્પિત કર્યો. છે
તે પછી ચાંગદેવની દીક્ષા પણ થઈ અને અનુપમ શાસન પ્રભાવક પૂ.આ.શ્રી વિ. હેમચન્દ્રસૂરી ઘરજી મહારાજાના નામે જગત વિખ્યાત થયા તે આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. પણ પાયાના પ્રાણ સમાન વહાલસોયી માતાના આ ત્યાગને બિરદાવવા મારી પાસે શબ્દો નથી. ખરેખર જેન શાસનની માતાએ જે આવી રીતના ત્યાગ કરનારી બને તે આરે પણ શાસનનો જય જયકાર પૂર્વકાળની ઝાંખી કરનારે બને તેમાં બે છે મત નથી.
આવી ત્યાગમૂતિ પરમશ્રાવિકા પાહિણીદેવીના ત્યાગની ભૂરિભૂરિ અનમેદના કરી વિરમું છું.
3 જેન શાસનને હાર્દિક શુભેચ્છા.........
गतानुगतिको लोको न लोकः पारमाथिकः ।
मदितं राजकुलं सर्वं कुंभकारमदने मृते ।। લેક ગ તાનુ ગતિક છે, લેક પારમાર્થિક નથી. કુંભાર ગધેડે મરી ગયો તે 3 આખું રાજકુલ શકમાં પડી ગયું.
કુંભારના ગધેડે એક બ્રાહ્મણ જાપ કરે ત્યારે તે તેથી તેને થયું આ ગધેડે ! મેગેશ્વર છે. તે મરી ગયે તે બ્રાહ્મણે શોકમાં મુંડન કરાવ્યું તે વધતે વધતે રાજકુલ ૨ સુધી શેક ફે.
a 0ffi. 2089988 Dhanjibhai Gada Kantilal Gada Varsha Paper Mart elle
Hous of News Print 121-123, Dadisheth Agiary Lane, Bombay-400002