________________
= ૧૫૮ :
': શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈન રત્ન શ્રમણે પાસિક એ વિશેષાંક ?
પવનંજયના આ શબ્દો સાંભળીને ભૂતવનમાં પ્રવેશી ચૂકેલા પ્રહલાદ રાજાએ છે આ અત્યંત વેગથી ત્યાં આવી જઈને બળતી ચિતામાં ઝંપલાવવા માટે તૈયાર થઈ ગયેલા છે વન જયને સમય સુચકતા વાપરીને અટકાવી દીધો.
પ્રિયાના વિયેગની પીડાના ઈલાજ જેવા મૃત્યુમાં મને કે અટકાવી રહ્યું છે છે છે ? પવનંજયે આમ પૂછયું. ત્યારે પ્રહલાદ રાજાએ કહ્યું કે મારી નિષ પુત્રવધૂના છે છે નગરના નિકાશન (ત્યાગ) કાવવાના સમયે ઉપેક્ષા કરીને મૂંગે રહેલો તારા પાપી ! 8 બાપ હે પુત્ર ! તને અટકાવી રહ્યો છે. તારી માતાએ તે એક અવિચાર્યું પગલું ભર્યું છે છે છે. હવે તું બીજું અવિચાર્યું પગલું ના ભરીશ. ચિતામાં પ્રવેશ ના કરીશ વત્સ! ' { દૌર્ય ધારણ કર. મેં અંજનાની શોધમાં હજારો માણસોને ઠેક-ઠેકાણે રવાના કર્યા છે તે છે
દરેકને આવી જવા જેટલી ધીરજ ધર વત્સ! 8 આ તરફ અંજનાની શોધમાં હનુપુર નગરમાં ગયેલા માણસને અંજનાને પત્તો ! લાગી ગયે. પણ હવે પળને ય વિલંબ કરે પવનંજયના પ્રાણ ગુમાવવા જેવું હતું. માણસેએ પવનંજયની અગ્નિ પ્રવેશની પ્રતિજ્ઞા સંભળાવતા જ મહાસતી રાજના સુંદરી મૂચ્છ ખાઈને ઢળી પડી. કેમે કરીને ભાનમાં આવેલી અંજનાસુંદરી દીન વચનમાં બેલવા લાગી કે-“પતિવ્રતા સ્ત્રીઓ પતિના શેકથી અગ્નિમાં પ્રવેશ કરે છે. ભરથાર ! વિના તે સ્ત્રીઓનું જીવન દુખ માટે થાય છે. જયારે હજજારે સ્ત્રીઓને ભોગવનારા ! ભરથારને તે પ્રેયસી–પત્નીને શેક ક્ષણિક હોય છે. તો પછી હે નાથ ! તમારે અગ્નિ : પ્રવેશની જરૂર શી પડી મારા વિરહમાં તમે અગ્નિપ્રવેશ કરો અને આટલા લાંબા છે. કાળ સુધી હું જીવતી શું છે તે વિપરીત બન્યું. અલ્પસત્વવાળી મારામાં અને મધુ છે સવાળા પ્રણનાથમાં કેટલું મોટું અંતર છે તે હવે મને જણાયું.
મારી આવી દુર્દશા થવામાં ન તે મારા સાસુ-સસરાનો દેશ છે, ન તે મારા છે છે માતા-પિતાને. પરંતુ ભાગ્યહિન એવી મારા જ કર્મને એ દેષ છે.” આ રીતે રડતી ! છે તેને પ્રતિસૂર્ય મામાએ અટકાવીને જલ્દીથી પવનંજયની શોધ કરતાં કરતાં તેઓ ભૂત- ૧
વનમાં આવી પહોંચ્યા. અંજનાએ વસુર પ્રહલાદ રાજાને નમસ્કાર કર્યા. અને પ્રહલાદ રાજાએ હનુમાનને ઉંચકીને ખેાળામાં બેસાડ. પછી પ્રતિસૂર્ય રાજાને કહ્યું કે- સંકટના .
સમુદ્રમાં ડુબુ ડબું થઈ રહેલા મારા આખા કુટુંબને તમે ઉદ્ધાર કર્યો છે. વાંક ન હોવા { A છતાં તરછોડી દીધેલી અમારી પુત્રવધૂનું રક્ષણ કર્યું તે તમે ઘણું સારું કર્યું છે.
અંજનાને જોતાં જ પવનંજય પણ ખુશખુશ થઈ ગયેલા