________________
૧૧૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અને સાધારણ માણસ પણ નિસંકોચ પા કરે છે. અને શકિતમાન માણસે ટીપ. માં પૈસા આપ્યા હોય તેમાં સોને પૂરક કરતાં જોઈ આત્મ સંતોષ થાય છે. અને આ પણ ઉંચી સાધમીક ભક્તિ હું કરું છું તેનો સંતોષ થાય છે. આવી સરળ પ્રણાલીકા છેડીને કલ્પીત દેવદ્રવ્યમાંથી પ્રભુ પૂજા થાય સાધારણ માણસને પૂજા કરતાં દેષ નથી આવી જતનાં ઉપદેશ આપી શું ઉદ્દેશ છે તે જણાતું નથી - એક વખત આવું દ્રવ્ય સાધારણ ગણાઈ તે પછી મરજી મુજબ વાપરી શકાય એવાં વિચારનો ભાસ થાય છે.
કપીત દ્રવ્યની સાધારણ સમજવાળો માણસ સમજી શકે તે વ્યાખ્યા તે કે તમોએ આપેલી રકમ . સ્થાવર કે રોકડ કાંઈ પણ બોલ્યા વગર દહેરાસરના વહીવટમાં ભેટ તરીકે આપ તે એ રકમ કપાત દ્રવ્ય કહેવાય જે સાધારણ રકમની જેમ બધે વાપરી શકે. આની સામે દાન આપેલ વ્યકિત બીજે કાંઈપણુ લાભ લીયે નહિ જેમકે સ્વપન ઉતારવાની બોલીમાં સહુ કુટુંબ સ્વપન ઉતારીને લાભ લીધે છે. ઉપધાન માળની બોલીમાં ઉપધાન કરનાર શ્રાવક શ્રાવી કા આચાર્ય ભગવંત હસ્તક માળ પહેરે છે. આ વાતને ઉછામણ બોલીને લીધેલ લાભની આવક કહપીત દ્રવ્ય કહેવાય. નહિ ટુકામાં ઉછામણીથી લીધેલો લાભ કપીત કહેવાય નહિ. પણ કોઈ પણ લાભ લીધા વગર ભેટ રૂપે રકમ કે મીલકત આપે તે કલપીત દ્રવ કહેવાય. આગળના રાજા મહારાજ ધર્મસ્થળોને વહીવટ માટે રકમ મળી રહે એ માટે ગામ ભેટ તરીકે આપતાં એ ગામના મહેસુલની કે બીજી આવક શ્રી ધર્મસ્થાનોમાં ખર્ચા થતા તે કૈપીત દ્રવ્ય કહેવાય ઉછામણી બેલીને લાભ લીધે હોય ત્યાં ક૯૫ના રહી જ કયાં કે તે કપીત દ્રવ્ય કહેવાય છે આજે સવપન બેલીમાં કે ઉપધાનની માળ પહેરામણીની બેલીમલાખો રૂપિયા થાય છે બોલી બોલનાર આ સ્કમ પ્રભુ ભક્તિમાં જાય છે તેને લાભ છે તમે. સમજીને બેલે છે જે આ રકમ સાધારણ ખાતામાં જાય એમ નકી થશે તે જે લાખની આવક છે તે હારમાં પણ નહિ થાય. આ ખાતરી પૂર્વકની હકીકત છે. , ન કહે છે કે ઘણા ગામડાઓમાં શ્રાવકે છેડા છે અને તે પણ સાધારણ શકિતના છે. માટે પ્રભુ પૂજન ખર્ચ ઉપાડી શકે તેમ નથી તેથી આવી પ્રણાલીકા એટલે દેવદ્રવ્યની આવકમાંથી પ્રભુ પૂજન કરવાની વ્યવસ્થા થાય તે ત્યાંના શ્રાવકે પ્રભુ પૂજા વગરના ન રહે. પણ એ ગુરૂદેવની વિનંતી છે કે તમો જેમ સંસ્કૃતિધામ માટે પૈસાની જરૂરીયાતે શ્રાવકને ઉપદેશ આપે છે અને લાખ રૂપિયા મલે છે તેમ ઉપરની હકીકત