________________
છે વર્ષ ૭ : એક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫
(અનુ ટાઈટલ ૨ નું ચાલુ) આ બ ! યાદ આવે અને વિષાદ પણ સાથે આવી જાય છે આત્મા પોકારે છે છે કે આવી મહા યાદથી વિષાદ કેમ ? વિષાદનું કારણ ? વિખવાદ, વિષાદ, વિષમ
વાદ, વિતંડાવ , ઉન્માદ, પ્રમાદ, વિવાદ બકવાદ અસત્યવાદ, વિગેરેની વણઝાર, સમ્યગુ છું જ્ઞાન સમ્યગૂ દર્શન અને સમ્યગુ ચારિત્ર રુપી મુકિત માર્ગને વિટંબનાની ઘેરી છાયા ! વળી ઘેરી રહી છે ત્યારે અજ્ઞાન અંધકારને ક્ષણમાં ગચ્છતિ કરાવનાર, શાસ્ત્રવાદને નિકંટક પણે પ્રરુપનાર, કુવાદ અને કુટવાદને ઘટસ્ફોટ કરનાર એવા સિંહ પુરૂષની
અવિદ્યમાનતા તેઓશ્રીની યાદમાં પણ વિષાદ પેદા કરી દે છે, અને વિષાદની સાથે હું ક્યારેક અશ્રુને વરસાદ પણ લાવી દે છે.
એથી એવી ભાવના ઝંખના અને આતુરતા મનમાં પેદા થાય છે કે આવી મહાન ! છે વિભૂતિ તેમના પ્રતિછ દ રૂપે પણ, તેવા ભાવાત્મક પ્રતિમા રૂપે પણ, અવસરે દર્શન
આપો અને ૨ા અરણ્ય સદન જેવા બનેલા જૈનશાસનને કલ્યાણ સદન રૂપે પરિવર્તન- છે છે નો દુંદુભિ ન ર પ્રગટાવે.
૪ થા વર્ષની તેઓશ્રીજીની પુણ્ય તિથિની સ્મૃતિ તેઓશ્રીના મહાન ગુણ અને શાસનના પ્રભ વકતા અને રક્ષણની તપના શકિતના સદીના ભિખારી બનવાનું સામર્થ્ય આ પો એજ હૃદયની એક અભિલાષા.
(અનુ. ૧૦૮૬ નું ચાલુ) ૫ અ + ૮ અક્ષર મળીને નાદ એ અર્થ થાય છે, ૧ ,, ૯ અક્ષરમાં “નામું' શબ્દ ઉમેરવાથી વિધાનસભાની ખુરશી ઉપરથી
ની ચે ઉતરે છે. ૩ , ૮ અક્ષર મળીને “સ્થિર નહિ' એવો અર્થ થાય છે.
આ બધા અક્ષરે મળીને એક ઉત્તમ આમાનું નામ થાય છે. આ એક ૧૮ અક્ષરનું નામ છે જેમાં :– ૨ અને ૪ અક્ષર મળીને પાણી એ અર્થ થાય છે ? ૩, ૪ અને ૫ અક્ષર મળીને સાધર્મિક ભક્તિ કરીને કપાળ ઉપર લગાડવું તે. ૩ અને ૯ અક્ષર મળીને બાણમાંથી છુટે તે. ૬ : ૭ અક્ષર મળીને આચાર્ય એવું નામ થાય છે. ૫, ૯ અક્ષર મળીને હાથને પર્યાયવાચક નામ થાય છે. ૨ , ૧ અક્ષર મળીને વૃદ્ધાવસ્થા એ અર્થ થાય છે.
બધા અકારે મળીને એક ઉત્તમ આત્માનું નામ થાય છે.