________________
૧૦૭૨ :
શ્રી જૈન શાસન [અઠવાડિક]
જાણવા મુજબ પટ્ટક અને સંમેલનના વિરોધ પક્ષે જૈન સંઘમાંથી નેસ્તનાબૂદ કરવા એની કેઈજ કિસ્મત જૈન સંઘમાં ન રહે એવી ઊંડી ઉડી પણ દુર્ભાવનાથી કરાયેલ પટ્ટક અને સંમેલન જ નેસ્ત નાબુદ થઈ ગયા જેવા લાગે છે. જેના ઠર પાલન લગભગ ભારત ભરના સંઘમાં થતું નથી તે પણ કરતા નથી અને એ ઠરાનું પાલન બળાત્કારે જણાવ્યા મુજબ સંઘે માં શરતી માસા નકકી કરીને કરાવવાનું કેટલાક પ્રયત્ન કરે છે તેમજ ધાર્મિક વહીવટ વિચાર” જેવા પુસ્તકે બહાર પાડી પાડીને કરાવે છે અને વળી એ પુસ્તકને પરીક્ષામાં મુકી લેકના મગજમાં ઠરાવની અશાસ્ત્રીય વાતે ઘુસેડવા પ્રચારિત કરવાના પણ યત્ન કરાયા છે એ પુસ્તકનો જય રે જોરદાર વિધિ ઉપડે ત્યારે નાક ઘસીને પણ કેટલીક અશાસ્ત્રીય વાતને બીજી આવૃતિમાં સુધારો પુસ્તકના લેખકને કરવો પડશે અને કેટલીક અશાસ્ત્રીય વાત એમને એમ જ રહેવા દીધી માટે શ્રીસંઘમાં કે છિન્ન ભિન્નતા કરે છે એ ઠેષ ઈર્ષાના ઉંધા ચશમા કાઢીને મધ્યસ્થ દ્રષ્ટિથી એ પીંડવાડા સમિતિના સભ્ય જુએ તે છિન્ન ભિનતાની સત્ય હકીકતને ખ્યાલ આવે.
- સત્ય વસ્તુને જૈન શાસનના સિધાન્તને પ્રચાર પ્રભાવના કે સુરક્ષા માટે લાખે રૂપિયા હયાના ઉમળકા અને ઉત્સાહથી ધર્મપ્રેમી કે ખચ સદુપયોગ થયાનું માને છે ત્યારે પીંડવાડાની એ સમિતિના સભ્યોને કે એમના ગુરૂઓનેજ લાને વેડફાટ લાગે છે એ એમની ખરેખર કમનસીબી જ છે “દુખે પેટ અને કુટે માથું” જેવી પરિસ્થિતિ એમના માટે થઈ છે શાસન પ્રેમીઓના વિરોધથી સંમેલનના ઠરાવ ટુટી પડયા જેવી પરિસ્થિતિનું અને ધાર્મિક વહીવટ વિચાર પુતક રદ્દીમાં જાય એવી પરિસ્થિતિનું સર્જન થતું દેખાવાથી જે દુઃખ થયું એથી સમિતિવાળા અને સંમેલન પર ( લાખે રૂપિયા) સન્માર્ગે વપરાતા છતા લાખેને વેડફાટ થઈ રહ્યો છે એમ બેલ-લખી માથું કુટી રહ્યા છે.
જે સમેલન નિષ્ફલ અને વેર વિખેર થયું એ સંમેલનને શરૂઆતમાં ગોઠવવા માટે અને પાછળથી સંમેલનના ઠરાને પ્રચાર કરવા માટે છાપાદિમાં જે રૂપિયા ખર્ચાયા અને ધાર્મિક વહિવટ વિચાર” નામના જે પુસ્તક વ્યર્થ ગયા અને બીજી આવૃત્તિની હજાર નકલ છપાઈ એમાં જે રૂપિયા ખર્ચાયા એમાં રૂપીયા ને વેડફાટ નથી લાગતે ત્રીજી આવૃતિની પણ એજ સ્થિતિ છે અને શાસન પ્રેમીએ. શાસ્ત્રીય સિદધા તેના રક્ષણ માટે લાખે રૂપિયા ખર્ચ એ વેડફાટ લાગે છે. વાહ ! પડવાડા સમિતિના સભ્ય ધન્યવાદ છે તમારી બુદ્ધિને આપકી લપસી દુસરેક કુશકી જુઓ ! પીંડવાડા સમિતિના સભ્યોની બુદ્ધિનું પ્રદર્શન કેવું અદભૂત છે ?