________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૯૫ :
: ૧૦૭૧
એક સૈદ્ધાંતિક વાત નથી માની. વીર સાધુઓએ ઘણું સમજાવ્યા છતાં જમાલી ન માન્યા ત્યારે એમને સંઘ બહાર કર્યો છે અને એ ભગ, મહાવીરની વાતથી વિરુદ્ધ જાતને પ્રથાર કરતા કરતા જે જીવન પૂરું કર્યું છે. ' - શાસ્ત્રીય વાતે પ્રચાર કરનાર અને અશાસ્ત્રીય વાતે જોરશોરથી વિરોધ કરનાર આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. કે તેમના વર્ગને જમાલી તરીકે છાપાઓમાં જાહેર કરવ દ્વારા જેન સંઘની અવહેલનાના પ્રતિકાર કરવા માટે નીકળી પડેલી પીડવાડાની જેન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના સભ્યોએ પૂ.શ્રીની અને તેમના વર્ગની ઘેર અવહેલના કરી છે જે બુદ્ધિશાળી વર્ગ સારી રીતે સમજી શકે છે. પીડવાડાની કીતિને પણ તેમણે કલંક લગાડયું છે. ' - આ પીડવાડા સમિતિના સભ્યોએ આગળ વધીને લાખો રૂપિયાનો વેડફાટ દ્વારા સકળ શ્રી સંઘને છિન ભિન્ન કરવા માટે અને પોતાના મનમાનિત મત-ઝનુનનું છાપાઓમાં પ્રદર્શન કરવા માટે જે વગ શ્રી સંઘમાં છેલ્લા પચાસ-સાઈઠ વર્ષથી કુખ્યાત બન્યો છે. એ પ્રમાણેનું પપિચ્છ લખાણ કરીને અને એમાં ખ્યાતની ગાળ દઈને તે દુર્જનતાની હદ વટાવી ગયા છે.
આ. દ. શ્રી રામચંદ્ર. મ. તથા તેમના વગે કયારે પણ સંઘને છિન ભિને કરવાનો પ્રયત્ન કર્યો નથી. હત્યાના કેઈ ખુલામાં છે સંઘને છિન્ન ભિન્ન કરવાની ભાવના કઈ દિ કરી નથી અને રાખી નથી. માત્ર લોકમાં પ્રસરાતી અને કરાતી શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણ અને પ્રવૃત્તિઓને વિરોધ કરીને સંઘને. ઉમાગે જતા અટકાવવાના અને સમાગમાં સ્થિર કરવાના જ પ્રયત્ન કર્યા છે તે પણ ઘરનાએાની અને બહારનાઓની ગાળો ખાઈને
ખરેખર સિંહાવલોકન કરીને જોઈએ તે લાગશે કે નજીકના ભૂતકાળમાં ૨૦૪રના પટ્ટક અને ર૦૪૪ ના સંમેલને જ સંઘમાં જોરદાર છિન્ન-ભિન્નતા કરી છે. ૧૯૪૨ ની સાલમાં એક તિથિ પક્ષમાં પણ કેટલાએ સોમવારની 'સંવછરી' કરી અને કેટલાએ રવિવારની સંવછરી કરી એથી સંઘમાં તે છિન ભિનતા થઈ સાથે લગભગ દરેક સાધુ સમુદાયમાં પણ છિન્ન-ભિન્નતા થઈ. ૪૨ ના પટ્ટકમાં કેટલાએ આચાર્યો ઉમેરાયા નહી અને કેટલાએ આચાર્યો એમાંથી નીકળી ગયા. ૪૨ ના સંમેલનમાં પણ આવી જ પરિસ્થિતિનું સર્જન થયું. જે છિન્ન-ભિનતાની ટોચે પહોંચ્યું. જૈન સંઘને છિન્નભિન કરનાર ગણ્યા ગાંઠયા આચાર્યોની સહીથી અને મોટા ભાગના જન શાસનના હિતાહિતને નહી સમજનારા, આ. કે. શ્રી રામચંદ્ર સૂ. મને નહીં માનનારા કેટલાક શ્રાવકોની સહીથી બહાર પડેલ ૪ર પટ્ટક અને ૪૪નું સંમેલન એક નાટક રૂપ જ બન્યું.