________________
વર્ષ 9 : અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૫
, ,
' મુનિશ્રીએ પિતાને આચાર સમજાવતા કહ્યું જેન સાધુ તરીકે અમારે માટે પૈસે રાખવાની વાત તે દૂર રહી, પણ પૈસાને ૫શ પણ વજર્ય છે. માટે જ પૈસા અપાવવા આ ભાઈને સાથે લાવવામાં આવ્યું છે.
આ વાત સાંભળીને અજેનભાઈના આશ્ચર્ય અને અહોભાવને પાર ન રહ્યો. પૂશ્રીની દીર્વાદશિતાના પ્રભાવે એ ભાઈની જેમ સાધુ પરની શ્રદ્ધામાં કેઈ ગણે વધારો થયે. એ સંભવિત હતું કે, એ પૈસા દેવદ્રવ્યના ભંડારમાં નંખાવી દીધા હૈત, તે પેલા અજેન ભાઈને એમ થાત કે, જેન સાધુએ પણ પૈસા રાખતા લાગે છે! ર૦. અણુમ વકતૃત્વ,
સાચા વકતાનું લક્ષણ શું ? જે સભા ઉપરાંત પોતાની જીભ ઉપર પણ પૂરે કાબૂ ધરાવતા હોય, જેનામાં આવેશ આવી જતે ન હોય, પણ જરૂરી પ્રસંગે જેને આવેશને ખેંચી લાવવું પડતું હોય, એ સાચે વક્તા આવા વક્તા માટે આવેશમાં આવી જઈને ગમેતેમ બેલાઈ જવું અને પછી એના વારણ માટે મિચ્છામિ દકકડ દેવાને વારે આવ, સંભવિત જ ન ગણાય.
. આવું સાચું વકતૃત્વ પૂ. આ. શ્રીમદ્દ રામચન્દ્રસૂરીશ્વરજીમાં બાલ્યવયથી જ ખીલેલું હતું. એની પ્રતીતિ કરાવી જેતે એક પ્રસંગ માણવા જે છે.
તા. ૨૧-૭-૧૯૨૯ના જૈન પ્રવચનમાં પ્રસિદ્ધ થયેલ પૂ. મુ.શ્રી રામવિજયજી મ. ના પ્રવચનમાં એ ભાવના શબ્દો આગળ-પાછળના પૂરા સંદર્ભ સાથે આલેખિત : હતા કે,
અહીંથી ત્યાં (પરદેશ) જઈ આવી, નકલી, બની, પાપની ક્રિયાઓને પ્રચાર કરે છે. આજે સારા ઘરે પણું અભય અપેયને વિચાર નથી. જેના ઘરે પણ દારૂના શીશા અને ઠંડા ચટણીની જેમ ખવાય છે.”
* આજુબાજુના સંદર્ભ સાથે આ વાકયને જે બરાબર વાંચવામાં આવે તે એ સહેલાઈથી સમજાઈ જાય એમ હતું કે, આ વાકય બધા જેન પર આક્ષેપ કરનારું, નહતું, પણ જે જેને અભય ખાન-પાન કરતા હોય, એને ઉદ્દેશીને જ આ વાક્ય બેલાયેલું હતું ! પણ પૂ. શ્રી પ્રત્યે દ્વેષ ધરાવનાર અમુક વર્ગે તે આ વાકયને ખૂબ ખૂબ ચગાવીને પૂ. શ્રી. ૫ર એ આક્ષેપ મૂકો કે, આ વાકય દ્વારા શ્રી રામવિજયજી મ.જે જૈન સંઘ પર એ આક્ષેપ કર્યો છે કે, જે ક્ષમ્ય ન ગણાય.
થોડા જ દિવસમાં વિરોધી વગે કાગને વાઘ કરીને આ પ્રશ્નને પત્ર અને,