________________
વર્ષ ૭ *ક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫
મહા
હતા. આમ છતાં પૂ. આચાર્ય દેવ શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા અને આ પુરૂષ દ્વારા પ્રચારાતી સૈદ્ધાંતિક-વાતા તરફ પણ સદ્ભાવ ધરાવતા હતા. એક વર્ષે તિથિદિન અંગેના વિવાદને કારણે સવત્સરી ભેક આવતા હતા. એથી સંધ ભેગા થયા. લાખી વિચારણાને અંતે સંઘમાં એવા નિર્ણય લેવાયા કે, આપણે જે સવત્સરી સિધ્ધાંત ષ્ટિએ સાચી હોય, એની જ આરાધના કરવી છે. આ માટે આપણે- આપણા ઉપકારી આચાર્ય દેવ પર પત્ર લખીને સાચા નિણ્ય મેળવવા જોઇએ.
૩, ૧૦૬૧
સધમાં થયેલ આ જાતના નિર્ણાયને અમલી બનાવવા સ`ઘે એ આચાર્ય દેવને અમદાવાદ પત્ર લખ્યું કે, આ વર્ષે સંવત્સરી ભેદ આવે છે, અમારે સઘ સિધ્ધાંતની દૃષ્ટિએ જે સાચી છે, એવી સ'વત્સરીની આરાધના કરવા ઇચ્છે છે. આ અંગે સ`ધની મિટિંગ મળી હતી. ટે આપશ્રીને વિનતિ કરીએ છીએ કે, સાચી સંવત્સરી કઈ ? આ અંગે અવશ્ય તરત જ માર્ગદર્શન આપશે.
પત્ર મદાવાદ પહેાંચ્યા. ૮-૧૦ દિવસ થવા છતાં કાઈ જવાબ આવ્યા નહિ. પુન: પત્ર લખવામાં આવ્યે, પણ એ પત્ર પણ નિરૂત્તર જ રહ્યો. પુનઃ સંધ ભેગા થયા. એમાં એવા નિ ય લેવાયા કે, હવે આપણે બે તિથિ પક્ષના આગેવાન પૂ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પર પત્ર લખીને- સાચું માઢન મેળવી એ.
આ. શ્રી
આ નિય મુજબ મુંબઈ લાલબાગ બિરાજમાન પૂ શ્રી પર સદ્દે પત્ર લખ્યા પત્ર પહોંચતાની સાથે જ પૂ. શ્રી તરફથી વિગતવાર એવુ સુદર મા કશું ન મળ્યુ કે, સાચી `વસરી કઈ ? એ સમજતા સધને જરાય વાર ન લાગી અને એ વર્ષે સાચી સંવત્સરની આરાધના કરી આટલું જ નહિ, કાયમ માટે એ સંધ સાચી તિથિના આરાધક બની ગયા.
સંઘના આગેવાનને કામ પ્રસંગે મમદાવાદ જવાનુ થતા, ઉપકારી આચા ભગવ'ત પાસે વંદનાચે. જતાની સાથે જ પહેલા પ્રશ્ન એ પૂછવાનુ થયુ... કે, આપના,. જવાબની ઘણી રાહ જોયા બાદ અમે મુંબઇ લાલખાગ પત્ર લખ્યા અને ત્યાંથી મળેલા માદ ́ન મુજખ્સ'વત્સરીની આરાધના કરી. આપે જવાબ કેમ ન આપ્યા, અમારા માટે હજીય પ્રશ્ન જ છે.,
એ
જવાબ મળ્યા : જે સત્ય હોય, એમાં જ સહી અપાય ! અસત્ય કદાચ આચરવું પણ પડે, પરંતુ સહી તે સાચા ઉપ૨ જ` અપાય.
સાચાને અ'તરથી સાચું માનનારા આવા આચાય દેવા પણ મળવા માજે કુભ