________________
વર્ષ : હું અક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
* ૧૧૦૯
કે જેના કારણે પ!ઠશાળાની પરીક્ષામાં તેઓશ્રીએ તેમાં પ્રથમ નંબર પણ મેળવેલ. તે જ ઉજમશીભાઇએ પણુ અંતે પૂ. આ. શ્રી નીતિ સૂ. મ. ના સમુદાયમાં દીક્ષા લીધી હતી અને પૂ. આ. શ્રી ઉદયસૂરિજી મ.ના નામે સુંદર આરાધના કરીને સ્વર્ગવાસી થયેલ. બાલ્યવયથી બુદ્ધિના ચમકારા
રતનમાએ આ મનુષ્ય જન્મનું સાચુ′′ ફૂળ દીક્ષા લેવી તે જ છે તે વાત ત્રિભુવનના હૈયામાં જે રીતે ઠસાવી અને તેમના રમેશમમાં તે જ ભાગના વસી ગઇ તેથી દીક્ષા લેવાની અતિ ઉત્ક'ઠા જોઈ સંસારી સંબ"ધીએ પણ ચાંકી ઉઠયા, બધા જ માનતા કે આ કયારે દીક્ષા લેશે તે કહેવાય નહિ. તેથી તેઓ દીક્ષા ન લે માટે જે જે પ્રવેાભનાદિ બતાવો રે.કવા પ્રયત્ન કર્યા. બાલ્યવયથી જ તેમની બુદ્ધિની પ્રતિભાથી સૌ અજાઈ ગયા. તેમાંના કેટલાક પ્રસ`ગેાનુ' વિહ’ગાવલે કન કરીએ.
૦ તેમના મામાએ કહ્યું કે-તને પહેરવા માટે જેટલાં કપડાં સીવડાવી આપ્યાં છે તે ફાટી જાય પછી દીક્ષા લે જે.
ત્યારે ત્રિભુવને તુરત જ કાતર લીધી અને તે બધાં કપડાં ફાડવાની તૈયારી કરી. મામા-આશુ કરે છે ?
ત્રિભુન-આપે કહ્યું ને કે, આ કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. એટલે કપડાં ફાડી રહ્યો છું.
ભાગ્યવાનો ! વિચારો કે, સમ્યકૂ ધર્મ નો પરિણામ આત્મામાં પેદા થઈ જાય પછી આપેાઆપ સાહજિક રીતે કેવી ન્યાયી આશ્ચય કારી પ્રજ્ઞાની પ્રગલ્ભતા આત્મામાં પેદા થાય છે.
• તેમના તારાચંદ કાકાએ કહ્યુ` કે-મારી ધીકતી પેઢીનો વારસદાર તને જ ખનાવી દઉં. જો તું આ ખાટી રઢેથી પાછે આવી જાય તેા (સ'સારી જીવાને સદાગ્રહ પણ કદાગ્રહ લાગે તેમાં આશ્ચર્ય નથી.)
ત્રિભુવન–આ પાપની પેઢીના વારસા આપવા છે તેના કરતાં ધર્મની પેઢી ચલાવવાની અનુમતિ આપે ને ?
ખરેખર વણિક બુદ્ધિ પણ તેને કહેવાય જે 'મેશા નફા-તાટાનો વિચાર કરી પગલું ભાં સાચા લાભ શેમાં છે અને નુકશાન પણ શેમાં છે તે સુજ્ઞ વાચકા વિચારી સમજી શકે છે.
દીક્ષા માટે ઉત્કંઠિત બનેલા ત્રિભુવનને સમજાવવા માટે તેમના કાકા એક પારસી જજ પાસે લઈ ગયા. ઘણુ' સમજાવ્યા પછી તે પારસી જજ કહે-ઘરમાં ન થાય ?' ત્રિભુવને પૂછ્યું-ઘરમાં રહ્યો આપ કેમ્પ્લે ધમય છે। ?' આ હાજર
રહ્યો ધમ
O