________________
શાસન સંરક્ષક ધર્મધુરંધર પૂજ્યપાદ અચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની તૃતીય પુણ્યતિથિએ
-: ભાવભરી વંદના :
વર્તમાનમાં જૈન શાસનને સમુજજવલ બનાવીને દિવંગત થનારા શાસનના પ્રાણ છે R ત્રાણ પુજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના સ્વર્ગો છે છે રોહણ અષાઢ વદ ૧૪ના ત્રણ વર્ષ પૂર્ણ થાય છે.
તેઓશ્રીએ જૈન શાસન પ્રત્યેની મહાન ભક્તિને કારણે જીવને શાસન અમૃતનું છે આ પાન કરાવીને ૭૯ વર્ષ સુધી ઉપદેશ સુધા વર્ષાવીને સર્વ શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે જે
અજોડ છે.
આ તૃતીય પુણ્યતિથિ પ્રસંગે શ્રી જૈન શાસન અઠવાડિકને આ ખાસ અંક] છે તેઓશ્રી ના જીવન આદર્શને રજુ કરવા માટે પ્રગટ કરવા સાથે તેઓશ્રીજીને કેટિ 8 કટિ ના કરીએ છીએ. તેઓશ્રીના ગુણ વૈભવ અને ઉપદેશ ભંડારને ખજાને !
ખૂટે તેમ નથી. જેના શાસનમાં તે માટે ઘણા લેખે ઉપદેશ અને વિવેચને લખાયા છે. ત્રણ ત્રણ ભવ્ય દળદાર વિશેષાંકે પ્રગટ થયા છે. અને પુણ્યતિથિએ પણ જીવન સૌરભ તે રજુ કરવા રૂપ ખાસ અંકે પ્રગટ થયા છે. આમ છતાં તેઓશ્રીના મહાન ઉપકારનું આ ઋણ કે ઈ વાળી શકે નહિ પરંતુ તેઓશ્રીના ગુણેના આકર્ષણથી જેટલા ગુણાનુવાદ છે કરીએ તેટલા ઓછા છે.
ફરીથી તેઓશ્રીજીના પુનીત ચરણમાં તૃતીય પુણ્યતિથિએ વંદનાવલી અપીને છે કૃતાર્થ બનીએ છીએ.
-- જૈન શાસનના સંચાલક