SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ E પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુuદી છે અર્થ અને કામ એ સંસાર રોગથી પીડાતા આત્મા માટે વિહિત કરા.લા ધમરૂપી છે. ઔષધની ખાનાખરાબી કરનાર, ભયંકર કુપ છે. જેને અર્થ અને કામ, એ બેની છે. અભિરૂચિ જે અહીં આવીને વધે, એના ઈરાદે અહીં અવાય, અડી ન મળે તે છે નારાજી થાય, છોડવાની વાતેથી ગભરામણ થાય તે એ ધર્મને સાંભળે શી રીતે ? છે , ત્યાગીને ધર્મ ત્યાગની રૂચિ વિના સંભળાય નહિ અને સમજાવે છે. નાનામાં નાની ધર્મકથાઓ સાંભળવી શા માટે ? તમે કહો કે, અમારો આતમ અર્થ કામની લાલસામાં જે ફર્યો છે તે છૂટી જાય તે માટે, અનાદિકાલની અમારી પા૫ છે વાસનાઓ ઘટે, વિષયલાલસાએ તૂટે અને અસાર એવા આ સંસારને પ્રેમ સર્વથા છે છૂટી જાય એ જ એક અમારે ઈરાદે છે. સદ્દગુણ તે કહેવાય જે પરિણામે સુંદર હોય. એક એક અક્ષર વાંચવા કે ભણવા માંડીચે કે તેમાંથી વિરતિના ફુવારા ઊડે એ સમ્યકજ્ઞાન અને જે વાંચવાથી કે ભણવાથી વિરતિથી કંટાળો આ, વિરતિના અધ્યવસાયથી આમા પાછા પડે એ અજ્ઞાન, મિશ્યાજ્ઞાન. છે તજવા જેવી ચીજ પણ ત્યાગને માટે કરવી પડે તે કરવાની આજ્ઞા. પણ રોગ માટે ? એ તજાય તે ખોટી આત્માની વિટંબણ કરે છે. છે . અનાદિકાલથી વળગેલા પૌગલિક સંયોગને મૂકીયે એ ધમ. પૂર મુકીએ તે પૂરો 8 ધર્મ અને અધુરૂં મૂકીએ એ અધૂરો ધર્મ. મૂકાય તે ધર્મ કે વળગાય તે ધર્મ ! | R૦ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ બાય પ્રમાદ ! ! આજ્ઞાને અનુસરતી પ્રવૃત્તિ એ અપ્રમાદ. છે અવિહિત વસ્તુમાં પ્રવૃત્તિ એ પ્રમાદ ! શ્રી જિનેશ્વર દેવે જે વસ્તુનું વિધાન પણ નથી કર્યું અને નિષેધ પણ નથી કર્યો એમાં પ્રવૃત્તિ એ પણ પ્રમાદ. E ભગવાન મહાવીરને એ મૌલિક સિદ્ધાંત છે કે, છતી વસ્તુને સદુપયે ગ કરવો એ છે ધર્મ, પણ સદુપયોગ માટે વધુ પેદા કરવી એ પાપ ! અમને પણ શાસ્ત્રકાર કહે છે, ઘર ચૂકીને ઉપકાર કરવા ન જજે, મર્યાદા મૂકી ઉપદેશ ન આપજો. અમને મુધાદાયી, મુધાજવી કહ્યા છે. તમારા અને પાણી આદિ માટે અમારે ઉપદેશ દે, એમ? જો આ ભાવના આવી તે અમારા માટે ખાડો તયાર છે!
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy