________________
સામયિક સ્કૂરણું જ આચાર વિચાર ઉપર અવિશ્વાસ ઉભું ન કરી શકે
એક બાળક હતું તેની માતા સરી ગઈ અને નવી માતા ઘરમાં આવી પછી આ બાળક જમવામાં મેડો થાય તે તેની નવી માતા કહે સમયસર આવી જજે નહીંતર ખાવાનું નહી મળે. આ બાળકને તેની જુની માતા પણ તેમ કહેતી પછી તે મોડે આવે તે ઠબ કે આપી ખાવાનું આપતી પરંતુ આ નવી માતા ન આપતી. તેથી બાળક સૂકાવા લાગ્યું. તેના પિતાએ પૂછ્યું કેમ સૂકાઈ જાય છે ? તે કહે મારી જુની માતા જુઠા બેલી હતી આ નવી માતા સત્યવાદિની છે. જુની માતા ખાવા નહિ આપું એમ કહેતી ૫ણ પછી આપતી. આ નવી માતા મેડો થઈશ તે ખાવા નહિ આપું અને ખરેખર હું મોડે જાઉં તે ખાવા આપતી નથી. તેથી હું સુકાતે જાઉં છું.
પછી તે બાળકને બુદ્ધિ સૂઝી. અધી રાત્રે તે જાગી ગયું અને એ પુરૂષ જાય જાય એ જાય તેમ છે તેના પિતાજી જાગી ગયા કહે – શું છે? તે કહે-અંદરથી એક પુરુષ નીકળે આ જાય જે ગયા.
બાળકની આ વાતથી તેના પિતાને પિતાની પત્નીના શીયળ ઉપર શંકા ગઈ અને પ્રેમ મંદ પડી ગયે.
આ વાત એટલા માટે લખી છે કે આ બાળકે કેમ તેની માતા ઉપરને પ્રેમ તેડાવી નંખાવ્યું તેમ મુંબઈ સમાચાર ના જય જિનેન્દ્ર વિભાગમાં આવતાં ઘણું લેખેામાં આવી જ કુરચાઈ દેખાય છે અને તે તેના સંપાદકજી કુબુદ્ધિનું અને જેન આચાર અને સિદ્ધાંતના અજાણપણનું દૂષણ છે. અને આવા લખાણ દ્વારા તે જેને માં જે આરપાર વિચાર અને સિદ્ધાંતનું સંકલન છે તેને તેડવા માગે છે.
તા. ૩૦-૪-૯૪ મું. સ. જય જિનેન્દ્રમાં “પ્રાસંગિક વિચાર ફુરણું ના હેડીંગ નીચે લખે છે તે લખાણ અને આપું છું જેથી પૂર્વગ્રહ વિના સૌ વિચારી શકે.
જેમાં કેટલાક રીતરિવાજે જાણે જીવનમાં વણાઈ ગયા હોય એમ ઘર કરી બેઠા છે પરંતુ, તેનું મૂળ કયાં છે? શા માટે છે ? આજના સમયમાં એ ઉપયોગી છે કે કેમ ? એ બધી બાબતેને વિચાર કરવાની તસ્દી લેનાર બહુ ઓછા છે.
જ્યારે કઇ સાધુ-સાદેવી કાળધર્મ પામે ત્યારે, શ્રાવક-શ્રાવિકાઓને જાણે કે એક મજાનો, લગ્ન જેવો આનંદને પ્રસંગ આવ્યું હોય, એવું લાગે છે.
આ પ્રસંગે બેડવાજા વાગે, ઘંટ વગાડાય, ચેખાને પરચુરણ તથા બદામ વગેરે