________________
૧૦૭૪ :
પરંતુ હવે લાગે છે કે તેના પરિગ્રહ કરવા **** *919
*+XXXXX
જેવા નથી. પરિગ્રહ કરવાથી માનવીમાં પામરતા પ્રગટે છે, નથી તે ભાગવી શકતા કે નથી તે સદ્વ્યય કરી શકતા,
ખરેખર લક્ષ્મીની શે।ભા તા સદ્વ્યયમાં
જ રહેલી છે. લક્ષ્મીના સ્વામી બનવાની કે તેને એકઠી કરવાની વામણી લાલસાએ કેવા ભય કર પાપેા નથી કરાવતી માનવી કેવા ગુલામ બને છે તે લખવાની જરૂર છે?
જે લક્ષ્મીને સદ્વ્યય નથી કરતા તે ધનપતિ નથી, પણ ધનના ગુલામ છે એ દયા પાત્ર છે...!
ચાલે આપણે આપણી જાતને દયાપાત્ર બનતી અટકાવીએ...
—વિરાગ
00000400000
શ્રી સમ્મેતશિખર
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
લે.પૂ.આ.શ્રી વિજયગુણુરત્નસૂરીધરજી મ. પ્ર. આધ્યાત્મિક શિક્ષણ કેન્દ્ર કે.કુમાર એજન્સીજ ૪૪ ખાડીલકર રોડ, કાંદાવાડી મુંબઇ-૪ ડેમી ૧૬ પેજી ૧૪૪ રજ મૂલ્ય રૂા. ૨૦] પ્રચાર હેતુ રૂા. ૧૦] શ્રી શત્રુ’જય માહાતીર્થની યાત્રા નીચેથી ઉ.૨ સુધી કરવાના ક્રમ હેતુ અને સ્વરૂપ બતાવ્યુ છે
વિસર્યાં તે કેમ વિસરાય– રચયિતા પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ. પૂ. મુ.શ્રી પ્રશમરતિવિજયજી મ. સ. પૂ. મુ. શ્રી તત્વઢશન વિજયજી મ. પ્રકાશક ૫રમ પદ પ્રકાશન શ્રી પુખરાજ રાયચંદજી મેડાવાળા પરિવાર પાંચબંગલા સાબરમતી અમદાવાદ ડેમી ૧૬ પેજી પેજ ૧૮ પૂ. આ ભ. શ્રી
તી રક્ષા
doscope) વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
વિરહના ભાવવાહી ગીતાના સંગડું છે.
ચાલેા પાઠશાળા જઇએ
આ અને શેઠ આણંદજી કલ્યાણુજી પેઢી દ્વારા થતા કાર્યો માટે સર્વસાધારણુ ક્રૂડ માટે ઉપદેશ નિવેદન પૂ આ. ભ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે આપેલ હતુ અને પેઢીને તે માટે સારે સહકાર મળ્યા છે.
વસા
શેઠ શ્રી સૌભાગ્યચંદ તલકચંદ રાજકાટ દ્વારા પેઢીને સારી રકમના ડ્રાફ્ મેકલા છે તે વિગતની અનુમેાદના કરીએ છીએ.
સ્વીકાર સમાલેાચના
સૌ ચાલે સિદ્ધગિરિ જઇએ-
આ પુસ્તક પૂ. મુ. શ્રીએ બે વર્ષની મહેનતથી તયાર કરેલ છે. પાઠશાળા સ`ચાલન સૌંસ્કાર અને અધ્યયન શુધ્ધિ શીખવ. નાર છે ૧૪ કથા ૨૪ ચિત્રે ૯ કલર ફોટા પેજ ૩૬૦ મૂલ્ય રૂા. ૬ છે વારા બ્રધર્સ હાજા પટેલની પેાળના
નાકે કાલુપુર
અમદાવાદ સપર્ક કરવા.